આજના તાજા સમાચાર l Today Breaking news l મોટા સમાચાર l નરેન્દ્ર મોદી l
• રાજ્યમાં ગઇકાલથી પવિત્ર તહેવાર નવરાત્રિની શરૂઆત થઇ ચૂકી છે, એકબાજુ નવરાત્રિની ધૂમ છે તો બીજીબાજુ રાજ્યમાં ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે.
• ઇઝરાયેલમાં ભારતીય મૂળની 3 યુવતીઓનું પણ મોત
• મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે અમદાવાદના જીએમડીસી ખાતે ‘વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2023’નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
• રાજકોટમાં 33 વર્ષના રાજકુમાર આહુજાનું થયું હાર્ટ એટેકથી મોત
• એશિયાટિક સિંહોનું આજથી વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે.
• હાલમાં જ રિપોર્ટ છે કે, નવરાત્રિના પવિત્ર પ્રથમ નોરતે જ અમદાવાદમાં હજારોની સંખ્યામાં ટુ-વ્હીલર અને કારોનું વેચાણ થયું છે,
• અલ્હાબાદ હાઈકોર્ટે નોઈડાના પ્રખ્યાત નિઠારી કેસમાં સુરેન્દ્ર કોલી અને મનિન્દર સિંહ પંધેરની ફાંસીની સજા રદ કરી દીધી છે.
• પાટણમાં ST બસ પલટી 10થી વધુ લોકોને નાની-મોટી ઈજા પહોંચી બસમાં 50 પ્રવાસીઓ સવાર હતા
• GPSC દ્વારા આજે DySO અને નાયબ મામલતદાર વર્ગ 3ની પરીક્ષા લેવાઈ
• Since yesterday, the holy festival Navratri has started in the state, on one side there is a buzz of Navratri and on the other hand, the news of Gamkhwar accident has come to light in the state.
• 3 girls of Indian origin also died in Israel
• ‘Vibrant Navratri Festival 2023’ was inaugurated at GMDC, Ahmedabad by Chief Minister Bhupendra Patel.
• 33-year-old Rajkumar Ahuja died of a heart attack in Rajkot
• Vacation of Asiatic lions is coming to an end from today.
• Recently there are reports that thousands of two-wheelers and cars have been sold in Ahmedabad on the holy first day of Navratri.
• The Allahabad High Court has canceled the death sentence of Surendra Koli and Maninder Singh Pandher in the famous Nithari case of Noida.
• ST bus overturned in Patan, more than 10 people were injured, 50 passengers were on the bus
• DySO and Naib Mamlatdar class 3 exam conducted by GPSC today
Shantishram News l શાંતિશ્રમ ન્યુઝ
#shantishram_news
#કોંગ્રેસ
#Today_Breaking_News
#Gujarat_News
#video
#news
#viralvideo
#મુખ્ય_સમાચાર
#worldcup
#સમાચાર
#સહારા_પોર્ટલ
#Sahar_refund
#સુપરફાસ્ટતાજાસમાચાર
#Today_News_headlines
#khissu
#gujarat_samachar
#ખેડૂત_સમાચાર
#khedut_samachar
#ખેડૂત
#ગુજરાત_સમાચાર
#khedut
#સુપરફાસ્ટ_તાજા_સમાચાર
#તાજા_ગુજરાતી_સમાચાર
#trending
#top_news
#viral_video
#તાજા_સમાચાર
#આજના_તાજા_સમાચાર
#today_breaking_news
#gujarat_news
#video
#news
#મુખ્ય_સમાચાર
#તાજા_સમાચાર
#વરસાદ
#સમાચાર
#સુપરફાસ્ટતાજાસમાચાર
#Today_News_headlines
#khissu
#weather
#અંબાલાલ_પટેલ
#પરેશ_ગોસ્વામી
#સુપરફાસ્ટ_તાજા_સમાચાર
#સવારના_ન્યુઝ
#સાંજ_સમાચાર
#આજના_સમાચાર
#gujaratnews
#today’s_headlines
#topnews
#gujaratnews
#gujarati_news_live
#latestnews
#gujaratupdate
#breaking_news
અમે ગુજરાતભરના નાગરિકો ને લગતા સમાચારો રજૂ કરીએ છીએ જેઓ તેમની પહેલ દ્વારા સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે. જમીન સાથે જોડાયેલી હિલચાલ, સામાજિક મુદ્દાઓ અને પ્રેરણાદાયી વાતો વિશે સાંભળો જે બદલાવ લાવી રહી છે.
ગુજરાતની તથા વિશ્વભરની સાચી અને સચોટ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.
શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે
Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update
Facebook Page
Website
YouTube
Shantishram News, Gujarat
આ સમાચારો અને વધુ માહિતી માટે અમારી સાથે જોડાઓ કારણ કે અમે તમારા માટે સમગ્ર ગુજરાતમાંથી આજના સૌથી મહત્વપૂર્ણ સમાચાર અને આંતરદૃષ્ટિ લાવ્યા છીએ. અપડેટ રહેવા માટે લાઈક કરો, સબ્સ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો.
ગુજરાતી સમાચારો માટે અમને તમારા સ્ત્રોત તરીકે પસંદ કરવા બદલ આભાર.