આજના તાજા સમાચાર l Today Breaking news l મોટા સમાચાર l નરેન્દ્ર મોદી l
• પાટણમાં વધુ એક આશાસ્પદ વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત
• સમલૈંગિક લગ્નની માંગણી કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો નિર્ણય સંભળાવશે.
• પીએમ મોદીએ ભારતમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમના વિસ્તરણમાં ભાગ લેવા માટે ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની Googleની યોજના અંગે ચર્ચા કરી
• રામપુરના પૂર્વ સાંસદ અને ફિલ્મ અભિનેત્રી જયા પ્રદા વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ જાહેર
• અમદાવાદમાં સરકારી જમીન પર દબાણ કરનારાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની તંત્રએ તૈયારી કરી
• મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં તાલુકા પંચાયતના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું
• મોરબી નગરપાલિકાના સફાઈકર્મીઓ પડતર માગને લઈને હડતાળ
• રાજ્યના તમામ 33 જિલ્લાઓ વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ થીમ હેઠળ કાર્યક્રમો આયોજિત
• સુરેન્દ્રનગરના રતનપરમાં ભાજપના નવા કાર્યાલય નમો કમલમનું અનાવરણ કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે ઉદઘાટન કર્યું
• મુખ્યમંત્રી ભૂપેન્દ પટેલે રાજ્યની 3 મહાનગર પાલિકાઓને શહેરી સડક અને આંતરમાળખાકીય સુવિધાઓ પહોંચાડી 1 હજાર 646 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી
• મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આઈ એ એસ વાઈવઝ વેલ્ફેર એસોસિએશન આયોજિત નવરાત્રી ગરબા મહોત્સવ માં ઉપસ્થિત હતો.
• Another hopeful dies of heart attack in Patan
• The Supreme Court will pronounce its decision today on petitions seeking same-sex marriage.
• PM Modi discusses technology giant Google’s plans to participate in expanding electronic manufacturing ecosystem in India
• Non-bailable warrant issued against former Rampur MP and film actress Jaya Prada
• The system prepared to take action under the Land Grabbing Act against those encroaching on government land in Ahmedabad
• New Taluka Panchayat building inaugurated at Santarampur in Mahisagar district
• Morbi Municipality cleaners on strike over pending demand
• All 33 districts of the state organized programs under the theme Vibrant Gujarat- Vibrant Districts
• BJP’s new office Namo Kamalam was inaugurated in Ratanpar, Surendranagar by Chief Minister Bhupendrabhai Patel and State BJP President C. R. Patil inaugurated
• Chief Minister Bhupend Patel gave in-principle approval to allocate 1 thousand 646 crore rupees to the 3 Municipal Corporations of the state for providing urban roads and infrastructural facilities.
• Chief Minister Bhupendra Patel attended the Navratri Garba Mahotsav organized by IAS Wives Welfare Association in Gandhinagar.
Shantishram News l શાંતિશ્રમ ન્યુઝ
#shantishram_news
#કોંગ્રેસ
#Today_Breaking_News
#Gujarat_News
#video
#news
#viralvideo
#મુખ્ય_સમાચાર
#worldcup
#સમાચાર
#સહારા_પોર્ટલ
#Sahar_refund
#સુપરફાસ્ટતાજાસમાચાર
#Today_News_headlines
#khissu
#gujarat_samachar
#ખેડૂત_સમાચાર
#khedut_samachar
#ખેડૂત
#ગુજરાત_સમાચાર
#khedut
#સુપરફાસ્ટ_તાજા_સમાચાર
#તાજા_ગુજરાતી_સમાચાર
#trending
#top_news
#viral_video
#તાજા_સમાચાર
#આજના_તાજા_સમાચાર
#today_breaking_news
#gujarat_news
#video
#news
#મુખ્ય_સમાચાર
#તાજા_સમાચાર
#વરસાદ
#સમાચાર
#સુપરફાસ્ટતાજાસમાચાર
#Today_News_headlines
#khissu
#weather
#અંબાલાલ_પટેલ
#પરેશ_ગોસ્વામી
#સુપરફાસ્ટ_તાજા_સમાચાર
#સવારના_ન્યુઝ
#સાંજ_સમાચાર
#આજના_સમાચાર
#gujaratnews
#today’s_headlines
#topnews
#gujaratnews
#gujarati_news_live
#latestnews
#gujaratupdate
#breaking_news
અમે ગુજરાતભરના નાગરિકો ને લગતા સમાચારો રજૂ કરીએ છીએ જેઓ તેમની પહેલ દ્વારા સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે. જમીન સાથે જોડાયેલી હિલચાલ, સામાજિક મુદ્દાઓ અને પ્રેરણાદાયી વાતો વિશે સાંભળો જે બદલાવ લાવી રહી છે.
ગુજરાતની તથા વિશ્વભરની સાચી અને સચોટ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.
શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે
Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update
Facebook Page
Website
YouTube
Shantishram News, Gujarat
આ સમાચારો અને વધુ માહિતી માટે અમારી સાથે જોડાઓ કારણ કે અમે તમારા માટે સમગ્ર ગુજરાતમાંથી આજના સૌથી મહત્વપૂર્ણ સમાચાર અને આંતરદૃષ્ટિ લાવ્યા છીએ. અપડેટ રહેવા માટે લાઈક કરો, સબ્સ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો.
ગુજરાતી સમાચારો માટે અમને તમારા સ્ત્રોત તરીકે પસંદ કરવા બદલ આભાર.