Gandhinagar News Shantishram,
ગાંધીનગર ખાતે 82મી ઇન્ડિયન રોડ કોંગ્રેસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.
ઇન્ડિયન રોડ કોંગ્રેસ Indian Road Congress ના રાષ્ટ્રીય અધિવેશનમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા Union Transport Minister Nitin Gadkari, Chief Minister Bhupendra Patel
82 માં રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી અંદાજે 3500 જેટલા એન્જિનિયરો ભાગ લઈ રહ્યા છે
સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે સંકળાયેલા સિવિલ એન્જિનિયરો Civil Engineers નું રાષ્ટ્રીય અધિવેશન ગાંધીનગરમાં યોજાયું છે.
ગાંધીનગર ખાતે 82મી ઇન્ડિયન રોડ કોંગ્રેસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.
તારીખ 2 થી 5 ડિસેમ્બર દરમિયાન 82 માં રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી અંદાજે 3500 જેટલા એન્જિનિયરો ભાગ લઈ રહ્યા છે.. ત્યારે યોજાયેલ આ રાષ્ટ્રીય અધિવેશનમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા..
આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર એન્જિનિયરોનું સન્માન કરવામાં આવ્યું હતું.. તેમજ સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે અવનવા પ્રોજેક્ટ અને નવીનતમ ટેકનોલોજી થી એન્જીનીયર અવગત પણ થયા હતા..
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સાથે ગુજરાતના મુખ્યમંત્રીએ સિવિલ એન્જિનિયરોને પ્રોત્સાહિત કરી ઉત્સાહ વધાર્યો હતો..
Read More : Tukdoji Maharaj Nagpur : ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર
Singapore Japan: મુખ્યમંત્રીના નેતૃત્વમાં જાપાન અને સિંગાપોરના પ્રવાસેથી મંત્રીઓ