દક્ષિણ પૂર્વ રેલવેના નાગપુર ડિવિઝનમાં સ્થિત રાજ નંદગાંવ-કલમના સેક્શનમાં ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-શાલીમાર અને શાલીમાર-ઓખા એક્સપ્રેસ ટ્રેનની એક-એક ટ્રીપ રદ કરવામાં આવી છે. 10મી ડિસેમ્બર, 2023ના રોજ ઓખાથી ચાલતી ટ્રેન નંબર 22905 ઓખા-શાલીમાર એક્સપ્રેસ અને 12મી ડિસેમ્બર, 2023ના રોજ શાલીમારથી ચાલતી ટ્રેન નંબર 22906 શાલીમાર-ઓખા એક્સપ્રેસને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું