Pavagadh temple theft : પાવાગઢના ઈતિહાસમાં ગત રોજ સૌથી મોટી ઘટના બની છે
મળતી માહિતી મુજબ આ ઘટના માં ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રધામ અને શક્તિપીઠ shaktipidh એવા પાવાગઢ મંદિરમાં ચોરીનો બનાવ બનવા પામ્યો છે, અને તેમાં પણ માતાજી ના ઘરેણાં ચોરી થવાની ઘટના ભક્તજનો ની આસ્થા ને ઠેસ પહોંચાડનારી બની છે.
હાલ માં પાવાગઢ મંદિરમાં ચુસ્ત પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે .
પરંતુ લાખો લોકો ની શ્રધ્ધા ની જગ્યા એવા શક્તિપીઠ પાવાગઢ મંદિરમાં ચોરીનો પ્રયાસ જેમાં તસ્કરોએ માતાજીના દાગીના ચોરવાનો પ્રયાસ કર્યો, પોલીસ CCTVની મદદથી તપાસ શરૂ કરી.
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રધામ અને શક્તિપીઠ પાવાગઢ મંદિરમાં ચોરીનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે.
માતાજીને પહેરાવેલા સોનાના હારની ચોરી થઈ હોવાની વાત વાયુવેગે ફેલાઈ છે. મંદિરમાં ચોરી થઈ હોવાના કારણે ભક્તો માટે દર્શન બંધ કરાયા છે. ચોરીની ઘટનાથી નિજ મંદિરના ગર્ભ ગૃહમાં ચોરી થતાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત ના પંચમહાલ વિસ્તાર માં આવેલ શક્તિપીઠ અને પ્રખ્યાત પાવાગઢ મંદિર pavagadh temple માં માતાજીના દાગીના ચોરી કરવાનો પ્રયાસ કરાયો છે. આ ઘટનાની જાણ થતા જ પાવાગઢ પોલીસ અને ડીવાયએસપી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ ટીમ દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરાઈ રહ્યાં છે. પોલીસ તપાસ દરમ્યાન મંદિરમાં દર્શન બંધ કરાયા હતા.
ગત મોડી રાત્રિના રોજ ચોરીની ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી છે. જો કે મંદિર ટ્રસ્ટ દ્વારા આ બાબતે કોઈ આધિકારીક નિવેદન કે જાહેરાત નથી કરાઈ. pavagadh temple trust
મહત્વની વાત છે કે, આજ સુધીના ઇતિહાસમાં પહેલીવાર પાવાગઢના મંદિરમાં ચોરીનો પ્રયાસ થયો છે. Attempted theft in Pavagadh templeદુનિયાને વધુ એક ઝાટકો કોરોનાથી ત્રસ્ત, COVID-19ની રસી લીધા બાદ 2 લોકોની બગડી તબિયત.
હાલ ચર્ચા એ છે કે, આટલી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કેવી રીતે તસ્કરોએ માતાજીની મૂર્તિના પહેરાવેલા સોનાના હારની ચોરી કરી હશે.