સેલિબ્રિટી અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન ગુરુવારે ભાવુક થઇ ગઈ હતી.
સુષ્મિતા એ દિલ્હીના એક ડૉક્ટરને પેશન્ટ માટે પૂરતો ઓક્સિજન ના હોવાને લીધે રડતા જોયા હતા.
આ જોઇને મુંબઈમાં બેઠા બેઠા સુષ્મિતા સેન એ દિલ્હીની એક હોસ્પિટલ માટે અમુક ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી.
જો કે, આ મોકલવા માટે તેની પાસે કોઈ સગવડતા ના હોવાને લીધે તેણે સોશિયલ મીડિયા પર લોકો પાસે મદદ માગી.
સુષ્મિતાએ લખ્યું, પ્લીઝ રસ્તો શોધવામાં મદદ કરો
સુષ્મિતાએ દિલ્હીની શાંતિ મુકુન્દ હોસ્પિટલના CEO ડૉ. સુનીલ સાગરનો એક વીડિયો શેર કરીને લખ્યું, આ હાર્ટબ્રેક ન્યૂઝ છે. બધી જગ્યાએ ઓક્સિજનની અછત છે. મેં અમુક હોસ્પિટલ માટે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી છે. પરંતુ મુંબઈથી દિલ્હી ટ્રાન્સપોર્ટનો કોઈ ઓપ્શન નથી, પ્લીસ રસ્તો શોધવામાં મારી મદદ કરો.
જાણો કેમ 25 એપ્રિલના દિવસને કેમ વર્લ્ડ મલેરિયા ડે તરીકે ઉજવાય છે…
થોડા સમય પછી લખ્યું, ઓક્સિજનની વ્યવસ્થા થઇ ગઈ છે
અન્ય એક પોસ્ટ કરીને એક્ટ્રેસે લખ્યું, દિલ્હીની તે હોસ્પિટલમાં હાલ માટે ઓક્સિજનની તાત્કાલિક વ્યવસ્થા થઇ ગઈ છે. મને સિલિન્ડર્સ મોકલવા માટે વધારે સમય મળી ગયો છે. અવેરનેસ અને સપોર્ટ માટે તમારો આભાર. હું આભારી છું. હંમેશાં દયાળુ રહો.
સુષ્મિતા સેન 1994માં મિસ યુનિવર્સનું ટાઈટલ જીતી હતી
સુષ્મિતાની જેમ એક્ટર કાર્તિક આર્યન પણ મહામારીમાં મદદ કરવા માટે આગળ આવ્યો
એક્ટ્રેસ અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન ગુરુવારે ભાવુક થઇ ગઈ હતી. એક્ટ્રેસે દિલ્હીના એક ડૉક્ટરને દર્દી માટે પૂરતો ઓક્સિજન ના હોવાને લીધે રડતા જોયા હતા. આ જોઇને મુંબઈમાં બેઠેલી સુષ્મિતાએ દિલ્હીની એક હોસ્પિટલ માટે અમુક ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી. જો કે, આ મોકલવા માટે તેની પાસે કોઈ સગવડતા ના હોવાને લીધે તેણે સોશિયલ મીડિયા પર લોકો પાસે મદદ માગી.
સુષ્મિતાએ લખ્યું, પ્લીઝ રસ્તો શોધવામાં મદદ કરો
સુષ્મિતાએ દિલ્હીની શાંતિ મુકુન્દ હોસ્પિટલના CEO ડૉ. સુનીલ સાગરનો એક વીડિયો શેર કરીને લખ્યું, આ હાર્ટબ્રેક ન્યૂઝ છે. બધી જગ્યાએ ઓક્સિજનની અછત છે. મેં અમુક હોસ્પિટલ માટે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી છે. પરંતુ મુંબઈથી દિલ્હી ટ્રાન્સપોર્ટનો કોઈ ઓપ્શન નથી, પ્લીસ રસ્તો શોધવામાં મારી મદદ કરો.
થોડા સમય પછી લખ્યું, ઓક્સિજનની વ્યવસ્થા થઇ ગઈ છે
અન્ય એક પોસ્ટ કરીને એક્ટ્રેસે લખ્યું, દિલ્હીની તે હોસ્પિટલમાં હાલ માટે ઓક્સિજનની વ્યવસ્થા થઇ ગઈ છે. મને સિલિન્ડર્સ મોકલવા માટે વધારે સમય મળી ગયો છે. અવેરનેસ અને સપોર્ટ માટે તમારો આભાર. હું આભારી છું. હંમેશાં દયાળુ રહો.
દિલ્હીમાં ગુરુવારે 26,169 કેસ નોંધાયા હતા અને 306 લોકો નીમોત થયીહતા.