બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ચાલુ સિઝનમાં ચોમાસામાં ૫૬ દિવસ અનાધાર વરસાદના કારણે
ખેડૂતોએ વાવેલ વાવણી ચોમાસુ પાક સાવ નિષ્ફળ નિવડતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.
ત્યારે શિયાળુ સિઝન ચાલુ થતાની સાથે જ સરહદી પંથકમાં નર્મદા કેનાલ નું કામ ગોકળગતીએ ચાલતું હોવાને લઈને ખેડૂતોએ રાજ્ય સરકાર ઉપર આક્ષેપ કર્યા છે.
રવિ સિઝન પિયત સમય ચાલુ થઈ ગયો છતાં નર્મદા કેનાલમાં પાણી ચાલુ ન થતાં ખેડૂતોએ રાજ્ય સરકાર ઉપર આક્ષેપ કર્યા હતા. અને સરકાર ખેડૂતોની વેદના સમજતી નથી
જો સરકાર દરિયામાં પૂલ બનાવી શકતી હોય તોખેડૂતોની વેદના સમજે અને નાં તાત્કાલિક ધોરણે નર્મદા કેનાલમાં પાણી ચાલુ કરવામાં આવે તેવી માગ કરી હતી.
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l
લોકગીતો પર PHD, બનાસકાંઠાનું ગૌરવ, રબારી સમાજનું ગૌરવ
અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.
શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો
યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.
#diyodar #banaskantha #uttar #gujarat_samachar #ગુજરાત_સમાચાર #લાઈવ
#સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #સમાચાર #ખેડૂત_સમાચાર #top #માહિતી #હાઈલાઇટ #વરસાદ #ગુજરાત #આજના #મુખ્ય #તાજાસમાચાર #ગુજરાતી_સમાચાર #today #Top_news #gujarat_live_samachar #breakingnews #gujaratnews
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268