શંકરભાઇ ચૌધરી ના અવિરત પ્રયાસથી બનાસ મેડીકલ કોલેજના કેમ્પસમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત:
with the untiring efforts of Shankarbhai Chaudhary “Oxygen plant working in the campus of Banas Medical College”
આજે બનાસ મેડીકલ કોલેજના ( Banas Medical Collage ) કેમ્પસમાં ઓક્સિજન પ્લાન્ટને કાર્યરત કરવામાં આવ્યો.
આ પ્લાન્ટ દરરોજ 480 ક્યુસેક ઓક્સિજન ( Oxygen ) ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
જેથી 70 ઓક્સિજન સિલિન્ડર ઉત્પાદન થશે. જે રોજના 35 જેટલા દર્દીઓને ઓક્સિજન પૂરો પાડશે.
શંકરભાઇ ચૌધરીના આગેવાની હેઠળ બનાસડેરીની પ્રોજેક્ટ ટીમના અથાગ મહેનત થી માત્ર ૭૨ કલાકની અંદર જ આ પ્લાન્ટને કાર્યરત થયો.
આ પ્લાન્ટ ને કારણે બનાસકાંઠાના દર્દીઑ ને જે ઑક્સીજનની તકલીફ પડતી હતી તે દૂર થસે અને દર્દીઓને વ્યવસ્થિત સારવાર મળી રહેશે.