મહિસાગર જિલ્લાના લુણાવાડા હડમતીયા ગામે જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કિસાન ગોષ્ટી સહ પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા કાર્યક્રમ યોજાયો .લુણાવાડા હડમતીયા ગામે આત્મ પ્રોજેક્ટ મહિસાગર અને બાગાયત વિભાગ ના ઉપપ્રમુખ કિસાન ગોષ્ઠી જનજાગૃતિ કૃષિ કાર્ય શાળા જિલ્લા વિકાસ અધિકારી ની ઉપસ્થિતિ માં a કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માં ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળવા માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સહિત મહાનુભાવો દ્વારા સમજવામાં આવ્યું હતું.અને પ્રાકૃતિક ખેતી દ્વારા થતા ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.મહિસાગર જિલ્લાના લુણાવાડા હડમતીયા ગામે જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કિસાન ગોષ્ઠી સહ પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા કાર્યક્રમ યોજાયો . લુણાવાડા હડમતીયા ગામે આત્મ પ્રોજેક્ટ મહિસાગર અને બાગાયત વિભાગ ના ઉપપ્રમુખ કિસાન ગોષ્ઠી જનજાગૃતિ કૃષિ કાર્ય શાળા જિલ્લા વિકાસ અધિકારી ની ઉપસ્થિતિ માં @ કાર્યક્રમ યોજાયો હતો . આ કાર્યક્રમ માં ખેડૂતો ને પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળવા માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સહિત મહાનુભાવો દ્વારા સમજવામાં આવ્યું હતું.અને પ્રાકૃતિક ખેતી દ્વારા થતા ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી .
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર