બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતેથી કોરોના વેક્સિનેશન મહાઅભિયાનનો પ્રારંભ કરાવતાં સાંસદશ્રી પરબતભાઇ પટેલ: કોરોનાને હરાવવા દરેક નાગરિકોએ વેક્શીન લેવી જરૂરી છે તેમ Banaskantha જિલ્લાના સાંસદશ્રી પરબતભાઇ પટેલે Parabatbhai Patel રાજ્યવ્યાપી રસીકરણ ઝુંબેશના ભાગરૂપે આજે પાલનપુર Palanpur ખાતેથી કોરોના covid Vaccination વેક્શિનેશન મહાઅભિયાનનો પ્રારંભ કરવતાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ૧૮ થી ૪૫ ની વયના લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવા માટે બનાસકાંઠા જિલ્લામાં ૧૪ તાલુકાઓમાં ૧૪૦ જેટલાં સેન્ટરો પર આરોગ્ય વિભાગ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સ્થળો પર જઇને નાગરિકો કોરોના રસી લઇ પોતાની જાત અને પરિવારને સુરક્ષિત કરી શકે છે. તેમણે કહ્યું કે, કોરોના સામેનો જંગ જીતવા અને કોરોનાને દેશવટો આપવા દરેક નાગરિકોએ રસી મુકાવવી અનિવાર્યપણે જરૂરી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવા માટેનો એકમાત્ર ઇલાજ રસીકરણ છે. સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પણ નાગરિકોને વેક્શીન લેવા અપીલ કરી રહ્યાં છે ત્યારે આપણે પણ આપણી ફરજ સમજી વેક્શિન લઇ રાષ્ટ્ર સેવામાં યોગદાન આપવું જોઇએ. તેમણે કહ્યું કે, તમામ નાગરિકોને કોરોના વેક્શિન મળી રહે તે માટે સરકારે પુરતા પ્રમાણમાં રસીનો પુરવઠો ઉપલબ્ધ કરાવ્યો છે. આ પ્રસંગે પાલનપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેતલબેન રાવલ, અગ્રણીઓ સર્વશ્રી દિલીપભાઇ વાઘેલા, શ્રી ગણેશભાઇ પટેલ, શ્રી દિનેશભાઇ પટેલ, શ્રી ભરતભાઇ પરમાર, પ્રાંત અધિકારીશ્રી એસ. ડી. ગિલવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. એસ. એમ. દેવ, સીવીલ સર્જનશ્રી ર્ડા. ભરતભાઇ મિસ્ત્રી, એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ર્ડા. એન. કે. ગર્ગ, એન.સી.સી.ના વિધાર્થીઓ અને આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતેથી કોરોના વેક્સિનેશન મહાઅભિયાનનો પ્રારંભ કરાવતાં સાંસદશ્રી પરબતભાઇ પટેલ:
Shantishram News, Diyodar, Gujarat.
કોરોનાને હરાવવા દરેક નાગરિકોએ વેક્શીન લેવી જરૂરી છે તેમ
Banaskantha જિલ્લાના સાંસદશ્રી પરબતભાઇ પટેલે Parabatbhai Patel
રાજ્યવ્યાપી રસીકરણ ઝુંબેશના ભાગરૂપે આજે
પાલનપુર Palanpur ખાતેથી કોરોના covid Vaccination વેક્શિનેશન મહાઅભિયાનનો પ્રારંભ કરવતાં જણાવ્યું હતું.
વધુ વાંચો: વિશ્વ યોગ દિવસ નિમિત્તે પાલનપુર કલેકટર કચેરી ખાતે સાંસદશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોગ કોચ અને ટ્રેનર્સને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
તેમણે કહ્યું કે, ૧૮ થી ૪૫ ની વયના લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવા માટે બનાસકાંઠા જિલ્લામાં
૧૪ તાલુકાઓમાં ૧૪૦ જેટલાં સેન્ટરો પર આરોગ્ય વિભાગ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ સ્થળો પર જઇને નાગરિકો કોરોના રસી લઇ પોતાની જાત અને પરિવારને સુરક્ષિત કરી શકે છે.
તેમણે કહ્યું કે, કોરોના સામેનો જંગ જીતવા અને કોરોનાને દેશવટો આપવા દરેક નાગરિકોએ રસી મુકાવવી અનિવાર્યપણે જરૂરી છે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવવા માટેનો એકમાત્ર ઇલાજ રસીકરણ છે.
વધુ વાંચો: ગુજરાતમાં આજથી 50 હજાર રસી કેન્દ્રો ઉપર વૉક-ઈન વૅક્સિનેશન થયું શરૂ ; રસી માટે અગાઉથી નોંધણીની હવે નથી જરૂર.
સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પણ નાગરિકોને વેક્શીન લેવા અપીલ કરી રહ્યાં છે
ત્યારે આપણે પણ આપણી ફરજ સમજી વેક્શિન લઇ રાષ્ટ્ર સેવામાં યોગદાન આપવું જોઇએ.
તેમણે કહ્યું કે, તમામ નાગરિકોને કોરોના વેક્શિન મળી રહે તે માટે સરકારે પુરતા પ્રમાણમાં રસીનો પુરવઠો ઉપલબ્ધ કરાવ્યો છે.
આ પ્રસંગે પાલનપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેતલબેન રાવલ, અગ્રણીઓ સર્વશ્રી દિલીપભાઇ વાઘેલા,
શ્રી ગણેશભાઇ પટેલ, શ્રી દિનેશભાઇ પટેલ, શ્રી ભરતભાઇ પરમાર, પ્રાંત અધિકારીશ્રી એસ. ડી. ગિલવા,
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. એસ. એમ. દેવ, સીવીલ સર્જનશ્રી ર્ડા. ભરતભાઇ મિસ્ત્રી,
એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ર્ડા. એન. કે. ગર્ગ, એન.સી.સી.ના વિધાર્થીઓ અને આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક