Share Facebook WhatsApp Twitter Table of Contents Toggle બનાસકાંઠાના સરકારી નોકરીમાં લાગેલ ઠાકોર યુવાનોનું સન્માન banaskantha:દીઓદર સહિત ભાભર, કાંકરેજ, રાધનપુર એમ ચાર તાલુકામાં ઠાકોર સમાજના યુવાનોનેનોકરી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે લાઈબ્રેરી શરૂ કરવામાં આવેલજે પૈકી ચાર જેટલા યુવાનો નોકરીએ લાગતાં તેમનું દીઓદર (Diyodar) બોર્ડીંગ ખાતે સન્માન કરવામાં આવેલ.નોકરીમાં લાગેલમુકેશજી એસ.ઠાકોર – શિક્ષક TEACHER(અબાસણા),વાઘુજી આર.ઠાકોર – બી.એસ.એફ. BSF (ફોરણા),ઠાકોર કેશવજી જે.- બીએસ.એફ BSF (જાેટાડા) ,ધવલ પી.ઠાકોર વિધુત સહાયક,(પ્રેમનગર)નું સન્માનસદારામ બાપૂનો ફોટો આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.આ પ્રસંગે પૂર્વમંત્રી કેશાજી ચૌહાણ, BJPમંત્રી ભવાનજી ઠાકોર, નાગજીજી ઠાકોર,ભાણજીભાઈ ઠાકોર,પોપટજી ઠાકોર, વિનોદજી ઠાકોર સાહિતઠાકોર સમાજના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહેલ. બનાસકાંઠાના સરકારી નોકરીમાં લાગેલ ઠાકોર યુવાનોનું સન્માન banaskantha: શાંતિશ્રમ ન્યુઝ, દીઓદર દીઓદર સહિત ભાભર, કાંકરેજ, રાધનપુર એમ ચાર તાલુકામાં ઠાકોર સમાજના યુવાનોને નોકરી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે લાઈબ્રેરી શરૂ કરવામાં આવેલ જે પૈકી ચાર જેટલા યુવાનો નોકરીએ લાગતાં તેમનું દીઓદર (Diyodar) બોર્ડીંગ ખાતે સન્માન કરવામાં આવેલ. નોકરીમાં લાગેલ મુકેશજી એસ.ઠાકોર – શિક્ષક TEACHER(અબાસણા), વાઘુજી આર.ઠાકોર – બી.એસ.એફ. BSF (ફોરણા), ઠાકોર કેશવજી જે.- બીએસ.એફ BSF (જાેટાડા) , ધવલ પી.ઠાકોર વિધુત સહાયક,(પ્રેમનગર)નું સન્માન સદારામ બાપૂનો ફોટો આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે પૂર્વમંત્રી કેશાજી ચૌહાણ, BJP મંત્રી ભવાનજી ઠાકોર, નાગજીજી ઠાકોર,ભાણજીભાઈ ઠાકોર, પોપટજી ઠાકોર, વિનોદજી ઠાકોર સાહિત ઠાકોર સમાજના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહેલ. BANASKANTHA DIYODAR GUJARAT palanpur દિયોદર પાલનપુર બનાસકાંઠા સરકાર
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ21/12/2024