પ.પૂ. આચાર્યશ્રી રત્નચંદ્રસુરિશ્વરજી મ.સા.ના 42મા સંયમ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
Shantishram News, Diyodar, Gujarat.
આજરોજ પાલીતાણા સિદ્ધગીરી ની પાવન છત્રછાયામાં પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય રત્નચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના 42 સંયમ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
42 વર્ષ પૂર્વે પરમ પૂજ્ય તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય રામસૂરીશ્વરજી મહારાજ સાહેબ ડહેલાવાળા ના વરદ હસ્તે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય અભયદેવ સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યત્વ પરમ પૂજ્ય આચાર્ય શ્રી રત્નચંદ્રસૂરિજી મહારાજ સાહેબે પ્રાપ્ત કરેલ.
વધુ વાંચો: પૂ.આ.શ્રી યશોવર્મસુરીશ્વરજી મહારાજા આદિ ઠાણાનું ચાતુર્માસ વડાલી મધ્યે યોજાશે.
જેઠ વદ ૧ તારીખ 25/6/2021 ના પાવન દિવસે પાલિતાણા તીર્થ મધ્યે
સવારે 9:00 ધાનેરા ભવન થી ભાઈ બહેન ની ધર્મશાળા સુધી સામૈયું યોજાયેલ
ત્યારબાદ 9:00 પૂજ્ય શ્રી નું પ્રવચન અને Palitana માં બિરાજમાન તમામ સાધુ-સાધ્વીજી ભગવંતોની વાચના હિતશિક્ષા યોજાયેલ.
આ પ્રસંગે ગુરુ ભક્તોએ ગુરુદેવના અક્ષત વધામણા કરેલ
વધુ વાંચો: અમદાવાદ વેજલપુર ધારાસભ્ય શ્રી કિશોરભાઇ ચૌહાણને અનુપ મંડળ પર કાર્યવાહી માટે આવેદનપત્ર અપાયું
તેમજ સુંદર મજાની રંગોળી દ્વારા ગુરુદેવ નું સ્વાગત કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે પધારેલા મહેમાનોનું સ્વામીવાત્સલ્યનું આયોજન ભાઈ બહેન ની ધર્મશાળા દ્વારા કરવામાં આવેલ હતું.
જૈન, Jain, Gurudev, Sanyam Din, Hriday Parivartan
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268