ધુળેટીના પાવન પર્વે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ગીરીશભાઈ શાહ ની હાજરીમાં સમસ્ત મહાજન દ્વારા આયોજિત રજત તુલા અને પાંજરાપોળોને ચેક વિતરણ તથા ત્રણ ગૌચર વિકાસ કામોના શુભારંભ કરાવ્યા હતા. સૌ જીવોને અભયદાનની શાસન કર્તાની નૈતિક ફરજ આ સરકારે દાયિત્વ સંભાળ્યુ ત્યારથી કાયદાની મર્યાદામાં રહીને નિભાવી છે. રાજ્યની પાંજરાપોળોને આત્મનિર્ભર બનાવવા આ વર્ષના બજેટમાં 100 કરોડ રૂપિયા ફાળવ્યા છે. કરૂણા અભિયાન – 350 ફરતા પશુ દવાખાના, બન્નીમાં ઘાસ ઉગાડવાના મોટા પ્રોજેક્ટ જેવા જીવ દયા કામોથી જીવો-જીવવા દોની સંસ્કૃતિ ઉજાગર કરી છે. ગૌ વંશ હત્યા સામેનો કાયદો વધુ કડક બનાવી ગૌ વંશ હત્યારાઓને 14 વર્ષ સુધીની કેદની સજા એક માત્ર ગુજરાતમાં જ થાય છે.
Trending
- ગુજરાત હાઇકોર્ટમાં વકીલોનો ચીફ જસ્ટિસ સાથે ઝપાઝપી, તેમને ‘બહુ બોલકા જજ’ પણ કહ્યા
- ગાંધીજીને મહાત્માનું બિરુદ ખોટી રીતે મળ્યું, IIT બાબાએ વાત કરી
- કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ પહેલા દિવસે ધીમી ,પહેલા જ દિવસે આટલી કમાણી
- ચાર ખેલાડીઓને ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા, 32 ખેલાડીઓને મળ્યો અર્જુન એવોર્ડ
- પરમાણુ હથિયારોના મુદ્દા પર ઈરાન અને રશિયા ભેગા થયા, આટલો મોટો સોદો શું કરી શકશે ?
- ઠંડીથી બચવા કર્યો આવો જુગાડ જે સાબિત થયો જીવલેણ, સવારે મળ્યા બંનેના મૃતદેહ
- અમદાવાદમાં બે પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR દાખલ , PCR વાનમાં દારૂ અને રોકડ મળ્યા
- સરકાર નવો આવકવેરા કાયદો લાવશે ,નાણામંત્રીએ બજેટ ભાષણમાં તેની જાહેરાત કરી