દીઓદર તાલુકા મંડળી દ્વારા વીમા ચેક અર્પણ કરાયો.
Shantishram News, Diyodar, Gujarat.
દીઓદર તાલુકા નાગરીક શરાફી સહકારી મંડળી લી.દીઓદર દ્વારા
તેના લોનધારક સભાસદોને રુ.પ૦,૦૦૦/- ના
સભાસદ ગૃપ સહાય યોજના હેઠળ આવરી લેવામાં આવે છે.
જે સભાસદનું અવસાન થાય તે સભાસદના વારસદારોને રૂા.પ૦ હજારની લોન સહાય આપવામાં આવે છે.
વધુ વાંચો: દીઓદર ખાતે ભાજપ સંગઠનની ત્રિમુદે બેઠક યોજાઈ હતી.
જે અંતર્ગત મંડળીના અવસાન પામેલ સભાસદ
પરમાર જેસુંગભાઈ ધમાભાઈ (રહે.કોટડા દી.)નાં ધર્મપત્નિ રાઈબેન જેસુંગભાઈ પરમારને આજરોજ
મંડળીના ચેરમેન અશોકભાઈ બી.શેઠ,
વા.ચેરમેન રમેશભાઈ પ્રજાપતિ તથા
ડીરેક્ટરશ્રીઓ સુરેશભાઇ શાહ, શૈલેષભાઇ શાહ (CK),
વજાભાઇ પટેલ, સંજયભાઇ ત્રીવેદી તથા
ઈ.મેનેજર કાંતિલાલ જોષીના હસ્તે ચેક અર્પણ કરવામાં આવેલ.
તથા મંડળીના અન્ય સભાસદ ઠક્કર બચુભાઈનું દુઃખદ અવસાન થતાં
તેમના વારસદાર અશોકભાઈ બચુભાઈ ઠક્કરને ચેક અર્પણ કરવામાં આવેલ.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268