Shantishram News, Diyodar, Gujarat.
પરમ પૂજ્ય આચાર્યસમ યુગપ્રધાન શ્રી ચન્દ્રશેખર વિજયજી મહારાજ સાહેબ નિર્મિત
તપોવન સંસ્કારપીઠ, અમીયાપુર, અમદાવાદ મધ્યે શ્રી કેશરીયા આદિનાથ દાદા ના જિનાલય ની 25મી સાલગીરી નો
પૂ.મુની શ્રી ગીરીભૂષણ વિજયજી મ.સા
પૂ.મુની શ્રી રાજહંસ વિજયજી મ.સા
પૂ.મુની શ્રી મુનીચન્દ્ર વિજયજી મ.સા
આદિ ઠાણા સાધુ-સાધ્વીજી ગુરૂભગવંતોની પાવન નિશ્રામાં
ત્રીદિવસીય મહોત્સવ યોજાયો.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી શ્રી હર્ષભાઇ સંધવી પધારેલ અને જિનાલય તેમજ ગુરૂ સમાધી તિર્થ આવી દર્શન વંદન કરેલ.
શ્રી દાદા કેશરિયાજી આદિનાથ ની ૨૫ મી સાલગીરી પ્રસંગે સાલગીરી ની પૂર્વ સંધ્યાએ અદભુત ભક્તિ તેમજ આંગી કરાયેલ.
તપોવન દેરાસરની 25મી સાલગીરા નો પ્રસંગ ખૂબ ઉત્સાહથી ઉજવાઇ રહ્યો છે.
આવતીકાલે શ્રી કેસરીયા આદિનાથ દાદા ના જિનાલય ની 25મી સાલગીરી ધ્વજારોહણ યોજાશે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ભુતપૂર્વ તપોવની વિદ્યાર્થીઓ હાજર રહેશે.
Tapovan sanskarpith,
Amiyapur, Ahmedabad
Jain derasar salgira mahotsav
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268