ઉનાના સૈયદ રાજપરા ગામે દરિયાઈપ્રોટેક્શન દિવાલમાં ગાબડા પડતા પાણીના મારથી ત્રણ મકાન ધરાશાહી
ઊના નો તૈયદ રાજપરા બંદર ની દરિયાઈ સમુદ્રતટ કિનારે આવેલી પ્રોટેક્શન દિવાલ ગત સાંજના સમયે દરિયા નાં ઉંચા મોજાં ઉઠતા અને દિવાલો સાથે ટકરાતા દિવાલમાં ગાબડાં પડી જવાનાં કારણે કોઠા પર પાકી મકાનો બનાવીને રહેતાં ત્રણ માછીમાર પરીવાર નાં મકાનો ધડાકાભેર ધસી જમીન દોસ થતાં નાસભાગ મચી ગઇ હતી. સોંજનાં સમયે બનેલી ઘટના માં કુદરતી રીતે મકાન ની અંદર અને આજુબાજુના વિસ્તારમાં લોકોની અવર જવર થતી નથી અને પરીવારના સભ્યો પણ હાજર ન હોય તેનાં કારણે મોટી જાનહાની ટળી ખાવે છે આ બંદર ઉપર બંદાર્થાત ૧૦૦થી વધુ બીટ અગ્ર ગામ ની મંદાકા ૧પ૦૦ની વસ્તી આ બંદર ના દરિયાઈ મોણે ચોમાસા દરમિયાન અને વાવાઝોડાના ડ્રાકો દીધો તોફાની પવન સાથે કાડો તુર બનતો હોય એ સમયે દરીયા કિનારે પાણી ગામમાં પુરી કરતાં હોવાનાં કારણે માછીમારોનેડાની પથી બગાવવા અને આમળ વધી રહેલાં દરીયાઇ ને અટકાવવું ૧૦૦ મીટર લાબી પ્રોટેક્શન દિવાલ પડી ગય હતી