Ahmedabad મહાનગર અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહ નો Vejalpur વેજલપુર વિધાનસભામાં અપેક્ષિત કાર્યકર્તા સંપર્ક પ્રવાસ…
વિશેષ ઉપસ્થિતિ:
શ્રી હર્ષદભાઈ પટેલ – પ્રદેશ અગ્રણી
શ્રી કૌશિકભાઈ જૈન – મહાનગર મહામંત્રી
શ્રી કિશોરભાઈ ચૌહાણ -ધારાસભ્યશ્રી
શ્રી હિતેશભાઈ બારોટ – AMC સ્ટેન્ડિંગ ચેરમેન
તેમજ પ્રદેશ અને મહાનગરના મહાનુભાવો, વોર્ડ પ્રમુખ-મહામંત્રી, વોર્ડ કાઉન્સિલરશ્રીઓ તેમજ મહત્વના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
આજે સવારે ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના નવનિયુક્ત અધ્યક્ષ, જમીન સાથે જોડાયેલા કાર્યકર્તા, પૂર્વ મેયર એવા શ્રી અમિતભાઈ શાહ તેમના પરીચય પ્રવાસ અંતર્ગત આજે વેજલપુર વિધાનસભામાં આવ્યા હતા,
મહાનગર અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહ નો ઘાટલોડીયા વિધાનસભામાં અપેક્ષિત કાર્યકર્તા સંપર્ક પ્રવાસ …
