ગુજરાતમાં પહેલીવાર સુરતમાં બે ખેલાડીઓની પોર્ટુગલમાં યોજાઈ રહેલી એરોબિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાંપસંદગી કરવામાં આવી છે. જો કે આ સુરત માટે ગૌરવની વાત છે. આ બે ખિલાડીઓ પ્રકૃતિ શિંદે અને નિશાંત ચૌહાણ 10 વર્ષથી જીન્માષ્ટિક એરોબિક્સની પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ બે ખેલાડીઓ ઇન્ટરનેશનલ લેવલ પર પર્ફોમ કરી ચુક્યા છે… શહેર માટે ગૌરવની વાત છે કે, રાજ્યમાં પહેલીવાર સુરતના બે ખેલાડીઓની પોર્ટુગલમાં યોજાઈ રહેલી એરોબિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પસંદ કરવામાં આવી છે. જોકે આ બે ખિલાડીઓ પ્રકૃતિ શિંદે અને નિશાંત ચૌહાણ 10 વર્ષથી જીન્માષ્ટિક એરોબિક્સની પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ પહેલા પણ આ બે ખેલાડીઓએ ઇન્ટરનેશનલ લેવલ પર પર્ફોમકરી ચુક્યા છે. પ્રકૃતિ શિંદે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તે ઉપરાંત 2018માં જુનિયર કેટેગરીમાં એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ ભજવ્યો હતો. 2018માં ચીનમાં મોગલીયામાં ઇન્ટરનેશનલ જીમ્નાસ્ટીક એરોબિક્સમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ બાબતે પ્રકૃતિ શિંદેના માતા પિંકીબેન એ જણાવ્યું કે, પ્રકૃતિ ધોરણ 1માં હતી ત્યારથી જ જીમ્નાસ્ટીક એરોબિક્સ કરતી આવી છે. હાલ તે APB કોલેજમાં B.Com સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે. આ પહેલા તેણે 2018માં ચીનમાં મોગલીયા ખાતે ઇન્ટરનેશનલ જીમ્નાસ્ટીક એરોબિક્સમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. અને તે કૌશિક બીડી વાળા અને સાગર બીડીવાળાના હેઠળ જીમ્નાસ્ટીક એરોબિક્સની પ્રેક્ટિસ કરે છે.. નિશાંત એ ઘણા બધા નેશનલ મેડલ મેળવ્યા છે – આ બાબતે નિશાંતના પિતા એ જણાવ્યું કે, તે છેલ્લા દસ વર્ષથી જીમ્નાસ્ટીક એરોબિક્સની પ્રેક્ટિસ કરે છે. કૌશિક બીડી વાળા અને સાગર બીડીવાળાના હેઠળ જીમ્નાસ્ટીક એરોબિક્સની પ્રેક્ટિસ કરે છે. તે હાલ ઓરો યુનિવર્સિટીમા BBA ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેણે ઘણા બધા નેશનલ મેડલ મેળવ્યા છે. તે અગાઉ 2018માં ચાઇના માં મોગલીયા ખાતે ઇન્ટરનેશનલ જીમ્નાસ્ટીક એરોબિક્સમાંપોતાનું પ્રતિનિધિત્વ કર્યું હતું
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો