ભારતની ઓપનર સ્મૃતિ મંધાના, ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી અને ઓલરાઉન્ડર દિપ્તી શર્મા આઈસીસી મહિલા વનડે રેન્કિંગમાં પોતાનું સ્થાન જાળવી રાખે છે જ્યારે શિખા પાંડે ટોપ ટેનમાં પછી ફરી છે. મંધાના ૭૧૦ પોઇન્ટ સાથે સાતમા ક્રમે છે જ્યારે કેપ્ટન મિતાલી રાજ બેટ્સમેન રેન્કિંગમાં આઠમા ક્રમે છે. ઇંગ્લેન્ડની ટેમી બ્યુમોન્ટ પ્રથમ સ્થાને છે. બોલિંગમાં ગોસ્વામી ૬૮૧ પોઇન્ટ સાથે પાંચમાં સ્થાને છે જ્યારે પૂનમ યાદવ આઠમા અને શિખા દસમા સ્થાને છે.શિખા ફેબ્રુઆરી ૨૦૧૯ માં કારકિર્દીની શ્રેષ્ઠ પાંચમી રેન્કિંગમાં પહોંચી હતી. દીપ્તિ ઓલરાઉન્ડરોમાં ટોપ ટેનમાં એકમાત્ર ભારતીય છે જે ૩૪૩ પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાની એલિસા હેલી ત્રીજા સ્થાને છે. બોલરોમાં મેગન શૂટ બીજા સ્થાને આવી ગઈ છે જ્યારે મરિયાના કાપ ત્રીજા સ્થાને આવી ગઈ છે.
Trending
- મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણી પરિણામો પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય, આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
- લંડન એરપોર્ટ પર મચી અફરા-તફરી, હજારો મુસાફરો રસ્તા અને પાર્કિંગ પર ફસાયા
- અદાણી વિવાદ વચ્ચે SEBIએ કરી કાર્યવાહી, સ્ટોક એક્સચેન્જો પાસેથી માંગવામાં આવી આ માહિતી
- બંધારણ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેના વિશેની રસપ્રદ બાબતો
- રાજ્ય શિક્ષણ મંત્રાલયની મહત્ત્વપૂર્ણ સૂચના: વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ
- દલાલોની મદદથી ભારત પહોંચ્યા બાંગ્લાદેશીઓ, ત્રિપુરામાંથી 12ની ધરપકડ
- ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે ખેતીમાં આ સમસ્યા નહીં થાય
- જાપાનમાં લાપતા લેડીઝનું વર્ચસ્વ, કમાણીની બાબતમાં પઠાણ અને સલાર પણ પાછળ