Happy Janmashtami WhatsApp Status 2024 : ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ એટલે કે જન્માષ્ટમી (Janmashtami) શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ ઉજવવાની પરંપરા છે. માન્યતા છે કે, ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે રોહિણી નક્ષત્રમાં થયો હતો. પરંતુ દર વર્ષે આ તિથિને લઈને મૂંઝવણ રહે છે અને બે દિવસ જન્માષ્ટમીનો (Janmashtami 2024) ઉત્સવ મનાવવામાં આવે છે. જન્માષ્ટમી આ વર્ષે બે દિવસ ઉજવવામાં આવશે. 18 ઓગસ્ટે ગૃહસ્થો મનાવશે અને 19 ઓગસ્ટે વૈષ્ણવ સમાજના લોકો એટલે કે સાધુ-સંતો જન્માષ્ટમી ઉજવશે. અષ્ટમીની તિથિની શરૂઆત 26 ઓગસ્ટના રોજ સોમવારે જન્માષ્ટમીનું મુહૂર્ત સવારે 12:01 થી 12:45 સુધી છે. ત્યારે તમારા સ્નેહીજનોને જન્માષ્ટમી નિમિત્તે મોકલી આપો આ શુભેચ્છા સંદેશ.
આ પવિત્ર તહેવાર પર તમારા માટે ગુજરાતીમાં કૃષ્ણ જન્માષ્ટમી શુભકામનાઓ, શાયરી, સુવિચાર અને પ્રેરણાદાયી કવિતાઓ લાવ્યા છે
કૃષ્ણ જન્માષ્ટમી શુભકામનાઓ (Krushna Janmashtami Wishes in Gujarati )
જન્માષ્ટમી એ આપણને શીખવે છે કે ભલે આપણી આસપાસ કેટલું અંધકાર હોય, આપણે હંમેશા અંદરથી પ્રકાશીત રહેવું જોઈએ. આપણે ભૂતકાળની ભૂલોમાંથી શીખીને વર્તમાનમાં સુધારો કરી શકીએ છીએ.
આપ સૌને જન્માષ્ટમીના પાવન પર્વની ખૂબ ખૂબ શુભકામના,
ભગવાન શ્રીકૃષ્ણ આપ સૌને પરિવાર સહિત ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના.
આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમીના રૂડા અવસરે આપને તથા આપના પરિવારને મારા તથા મારા પરિવાર તરફથી જન્માષ્ટમીની હાર્દિક શુભકામના.
નંદ ઘેર આનંદ ભર્યો, જય કન્હૈયા લાલ કી.
જન્માષ્ટમીની હાર્દિક શુભકામના
મારો દ્વારકાવાળો તમને હંમેશાં ખુશ રાખે,
તમારી બધી મનોકામના પૂરી કરે
જય દ્વારકાધીશ
કૃષ્ણ જન્માષ્ટમીની આપ સૌને હાર્દિક શુભકામના, ભગવાન શ્રીકૃષ્ણ આપની દરેક મનોકામના પૂર્ણ કરે.
નંદ ઘેર આનંદ ભર્યો, જય કન્હૈયા લાલ કી,
હાથી ઘોડા પાલખી, જય કન્હૈયા લાલ કી.
ગોકુળ આઠમની ખૂબ ખૂબ શુભકામના.
કરુણા, પ્રેમ અને દયાના મહાસાગર સમાન શ્રીકૃષ્ણને તેઓના જન્મોત્સવ પર અમારા પ્રણામ.
શિરે મુગટ ને માથે મોર, મુરલીધરને માખણચોર ગોકુળની ગલીમાં જે લેતો મરોડ એવો છે મારો રાજા રણછોડ..!!
આપ સૌને શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ.
“મોરનું પીંછું મળે ત્યાં મોર હોવો જોઈએ,
કાં પછી પાસે જ માખણચોર હોવો જોઈએ.” 🦚
ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
જય શ્રી કૃષ્ણ 🙏
“ગોકુલમાં કરે જે નિવાસ,
ગોપીઓ સંગ રચાવે જે રાસ,
યશોદા-દેવકી જેમની મૈયા,
એવા છે શ્રી કૃષ્ણ કનૈયા”
શ્રી કૃષ્ણના જન્મોત્સવના પાવન પર્વ જન્માષ્ટમીની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ…
ભગવાન શ્રી દ્વારકાધીશના આશીર્વાદ આપ સર્વે પર સદાય બન્યા રહે એવી મંગલકામના..
ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી આપની
જિંદગીના દરેક પળ સુખમયી બની રહે એવી
આજના જન્માષ્ટમીના પર્વની હાર્દિક શુભકામના
🦚જય શ્રી કૃષ્ણ🦚
👏 હું પ્રાર્થના કરુછું કે
કૃષ્ણ જન્માષ્ટમીના આ શુભ પ્રસંગે
ભગવાન કૃષ્ણ તમારી બધી ચિંતાઓ ચોરી લે
અને તમને શાંતિ અને સુખ આપે.
🙏 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામના 🙏
કૃષ્ણ જન્માષ્ટમી શુભકામના શાયરી ગુજરાતી (Happy Krishna Janmashtami Shayari in Gujarati)
જન્માષ્ટમી ની શુભકામના
આ જન્માષ્ટમી, ચાલો કાન્હા જીના જન્મને ખૂબ આનંદ
અને ખુશીઓ સાથે ઉજવીએ. આ શુભ દિવસે તમને અને
તમારા પરિવારને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
💞 હેપી કૃષ્ણ જન્માષ્ટમી 2024 💞
હું પ્રાર્થના કરું છું કે, તમારું જીવન પ્રેમ, સુખ, હાસ્ય અને
કૃષ્ણ ના આશીર્વાદોથી ભરેલું રહે.
🌹 કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ 🌹
કૃષ્ણના આશીર્વાદ તમને સારા નસીબ,
આરોગ્ય અને સુખ આપે! જય શ્રી કૃષ્ણ!
💐 Happy Krishna Janmashtami 💐
નવ હજાર નવસો નવાણું ચીર નહિ,
જો તું માત્ર રાખે નયનથી નારીની લાજ,
તો લાવ કૃષ્ણ તારું નામ રાખી દઉં.
🌸 જન્માષ્ટમી ની શુભકામનાઓ 🌸
કૃષ્ણ ને ક્યાં ગમતું મળ્યું છે કદી,તોય જીવન જીવવાનું હોય,
કર્મના ફળ મળ્યા કૃષ્ણને તોય, એ સમય પર છોડવાનું હોય.
💞 Happy Janmashtami 2024 💞
કેમ કરીને સમજાવું તને હુ મારી ભાષા,
તને કૃષ્ણ ની તો મને રાધા ની આશા.
🌹 કૃષ્ણ જન્માષ્ટમી 2024 🌹
પ્રેમ નો મુકામ છે તારા હાથમાં,
ક્યારેક તુફાન તો ક્યારેક વિશ્રામ છે તારા હાથમાં,
હાથ જોઈ “રાધા” ને કહ્યું હતું એક જ્યોતિષે,
ભલે તું ગોરી છે પણ એક શ્યામ છે તારા હાથમાં.
💐 કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 💐
રાધાની ઓઢણીએ સોનેરી તારો અને મીરાંના હાથમાં એકતારો,
તાર-તાર વચ્ચે થયો વિવાદ બોલ હવે શ્યામ તારો કે મારો ?
🌷 કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ 🌷
Janmashtami Shayari In Gujarati
કાન્હા હરદમ મેરે સાથ હૈ ફિર ક્યા કમી હૈ,
વિરહ મેં નહીં, પ્રેમ કી વજહ સે આંખોં મેં નમી હૈ
શ્યામ કી બંસી જબ ભી બજી હૈ,
રાધા કે મન મેં પ્રીત જગી હૈ
યદી પ્રેમ કા મતલબ સિર્ફ પા લેના હોતા,
તો હર હ્રદય મેં રાધા- કૃષ્ણ કા નામ નહીં હોતા
રાધા કૃષ્ણ કા મિલન તો બસ એક બહાના થા,
દુનિયા કો પ્યાર કા સહી મતલબ જો સમજાના થા
મન કી આંખો કો જબ તેરા દીદાર હો જાતા હૈ,
મેરા તો હર દિન પ્રિય મોહન કા ત્યૌહાર હો જાતા હૈ
સંસાર કે લોગો કી આશા ન કિયા કરના,
જબ ભી મન વિચલિત હો તો રાધા
– કૃષ્ણ નામ લિયા કરના
કોઈ પ્યાર કરે તો રાધા-કૃષ્ણ કી તરહ કરે,
જો એક બાર મિલે, તો ફિર કભી બિછડે નહીં
બાજાર કે રંગો મેં રંગને કી મુઝે જરુરત નહીં,
મેરે કાન્હા કી યાદ આતે હી યે ચહેરા ગુલાબી હો જાતા હૈ
બડી બરકત હૌ તેરે ઈશ્ક મેં કાન્હા,
જબ સે હુઆ હૈ કોઈ ઔર દૂસરા દર્દ હી નહી ભાતા
કૃષ્ણ ભક્તિ કી છાવ મેં દુખો કો ભુલાઓ,
સબ પ્રેમ ભક્તિ સે હરિ ગુણ ગાઓ
આ પણ વાંચો – Janmashtami Special Wishes : જન્માષ્ટમીના પર્વ પર સ્નેહી સબંધીઓને મોકલો શાયરીઓ અને બેસ્ટ મેસેજ તેમેજ ફોટોઝ