Akshaya Tritiya 2024 Wishes: લક્ષ્મી દેવી ની કૃપા તમારા સંપૂર્ણ કુટુંબ પર કાયમ રહે.
અક્ષય તૃતીયાની હાર્દિક શુભેચ્છા
અક્ષય તૃતીયાની હાર્દિક શુભેચ્છા,
ધરતીપુત્રો માટે આ વર્ષ ઉત્તમ ફળદાયી નીવડે તેવી શુભકામનાઓ
આપના ઘરમાં ધનની વર્ષા થાય,
માતા લક્ષ્મીનો વાસ થાય,
સંકટોનો નાશ થાય અને
શાંતિનો વાસ થાય,
તેવી સૌને અક્ષય તૃતીયાની શુભેચ્છા.
અખાત્રીજના પવિત્ર દિવસે લક્ષ્મી માતાના કુમકુમ પગલે સુખ-સમૃદ્ધિ,
ઐશ્વર્ય તમારા ઘરે આવે તેવી અક્ષય તૃતીયાની હાર્દિક શુભેચ્છા.
સુખાકારી, સ્વયં સિદ્ધ સફળતા અને મંગળમય અક્ષય તૃતીયાના પાવન
પ્રસંગની આપ સૌને શુભ કાર્યો માટે શુભકામનાઓ.
અક્ષય રહે… સુખ તમારું
અક્ષય રહે… ધન તમારું
અક્ષય રહે… સ્વાસ્થ્ય તમારું
અક્ષય રહે… આયુષ્ય તમારું
અક્ષય રહે… સંબંધ આપણો.
અક્ષય તૃતીયા પર્વની આપને ખૂબ શુભકામનાઓ.
સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ દિવસ,
ભગવાન પરશુરામજીનો અવતરણ દિવસ,
મા ગંગા સ્વર્ગથી પૃથ્વી પર આગમન દિવસ,
મહાભારતના યુદ્ધની પૂર્ણાહુતિનો દિવસ.
અખાત્રીજ પર્વની આપને ખૂબ શુભકામનાઓ.
અખાત્રીજ/અક્ષય તૃતીયા નિમિત્તે તમામ ખેડૂત ભાઈઓને મારી હાર્દિક શુભકામના.
આગામી કૃષિ વર્ષ આપના અને આપના પરિવાર માટે ધન-ધાન્યથી ભરેલું રહે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું.
ખેડૂતો માટે આ વર્ષે મબલખ ઉત્પાદન મળે અને સજીવ સૃષ્ટિ ખેડૂતોને સહયોગ કરે તેવી પ્રભુને પ્રાર્થના.
કણ માંથી મણ અનાજ કરનાર જગતાત ને અખાત્રીજ ના પાવન પર્વ ની ખુબ ખુબ શુભેચ્છાઓ…!!!
મેઘરાજા ઓળઘોળ થાય અને ખેડુત ધન ધાન્ય ના ગાડા ભરે એવી મારા ઠાકર ને પ્રાથના …!!!
આજના આ પાવન અવસર પર જપ-તપ-દાનથી અર્જિત અક્ષય પૂણ્યના પ્રતાપે,
તમારા સર્વે દુઃખોનો નાશ થાય અને સ્વાસ્થ્ય- સુખ-સમૃદ્ધિ માં વધારો થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
આપ સૌને અખાત્રીજ ની અઢળક શુભેચ્છાઓ
અખાત્રીજના પવિત્ર દિવસે લક્ષ્મીમાં ના કુમકુમ પગલે સુખ – સમૃદ્ધિ, ઐશ્વર્ય તમારા ઘરે આવે
એવી અક્ષય તૃતીયા ની હાર્દિક શુભેચ્છા.
સુખાકારી, સ્વયં સિદ્ધા સફળતા અને મંગલમય મુર્હુત વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના
પાવન પ્રસંગની સર્વને શુભ કાર્યો માટે શુભકામનાઓ.
શુભ કાર્યોનું વણજોયું મુહૂર્ત એટલે કે ‘અક્ષય તૃતીયા’ ની સૌને હાર્દિક શુભકામનાઓ.
અખાત્રીજનો પાવન અવસર સૌ માટે સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિની સોગાદ લાવે એવી ઈશ્વરને પ્રાર્થના.
આપ સૌને અખાત્રીજ ની અઢળક શુભેચ્છાઓ
આજના આ પાવન અવસર પર જપ-તપ-દાનથી અર્જિત અક્ષય પૂણ્યના પ્રતાપે,
તમારા સર્વે દુઃખોનો નાશ થાય અને સ્વાસ્થ્ય- સુખ-સમૃદ્ધિ માં વધારો થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
આપ સૌને અખાત્રીજ ની અઢળક શુભેચ્છાઓ
અખાત્રીજના પવિત્ર દિવસે લક્ષ્મીમાં ના કુમકુમ પગલે સુખ – સમૃદ્ધિ, ઐશ્વર્ય તમારા ઘરે આવે
એવી અક્ષય તૃતીયા ની હાર્દિક શુભેચ્છા.
અખાત્રીજના પાવનપર્વે ધરતીપુત્રો નવા પાકની શરૂઆત કરતાં હોય છે.
આ દિવસે કરેલ સ્નાન, જપ, તપ, હવન વગેરે કરવાથી અનંત ગણુ શુભફળ મળે છે
અક્ષય ફળ મળવાથી તેને “અક્ષય તૃતીયા” પણ કહે છે.
અક્ષય તૃતીયા (અખાત્રીજ) ના પર્વની આપ સર્વને હાર્દિક શુભકામના.
આજના દિવસથી કૃષિ નવા વર્ષનો પ્રારંભ થાય છે, ત્યારે ભગવાનને પ્રાર્થના છે કે
આગામી કૃષિ વર્ષ તમામ ખેડૂત ભાઈઓ અને તેમના પરિવાર માટે ધન-ધાન્યથી ભરેલ રહે.
આ વર્ષ સમૃદ્ધીનો નવો માર્ગ કંડારનાર બની રહે તેવી શુભકામના.
આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ વર્ષોથી કહેવાય છે.
વણ માગ્યું મુહૂર્ત… આપ સૌના જીવનમાં આજના આ શુભદિને વણ માગે સુખ,
સ્વાસ્થ્ય, સમૃદ્ધિ, પ્રતિષ્ઠા, સફળતા, અને આપે વિચારેલા, અમલમાં મૂકેલા, કે
અમલમાં મુકવામાં વિચારેલા તમામ કાર્ય સિદ્ધ થાય અને હમેશા યશસ્વી અને વિજય ભવ.
અખાત્રીજ/અક્ષયતૃતીયા નિમીતે તમામ ખેડૂત ભાઈઓને મારી હાર્દિક શુભકામના.
આગામી કૃષિ વર્ષ આપના અને આપના પરિવાર માટે ધન-ધાન્યથી ભરેલ રહે તેવી ભગવાનને પ્રાર્થના કરુ છું.
ખેડૂતો માટે આ વર્ષ મબલખ ઉત્પાદન મળે અને સજીવ સૃષ્ટિ ખેડૂતો ને સાહિયોગ કરે એવી પ્રભુ ને પ્રાર્થના.
“અતિ અર્વાચીન સાંસ્કૃતિક દિન અને કૃષિ નવ વર્ષ “અક્ષય તૃતીયા” તથા
ભગવાન શ્રી “પરશુરામ જયંતિ” નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ”
પરશુરામ જયંતિ અને અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ…
કણ માથી મણ પેદા કરનાર ખેડૂતો ને સત્ સત્ નમન
અખાત્રીજ નિમિત્તે તમામ ખેડૂત ભાઈઓને મારી હાર્દિક શુભકામનાઓ.
આવનાર કૃષિ વર્ષ ધન ધાન્ય થી સમૃદ્ધ રહે તેવી શુભકામના…
હોર ખેડ ખેડો, વૈશાખ આ બેઠો, અખાત્રીજ આવી,
મુર્હત ના જાયે ઓ બાપલાં, કાઢો બળદને કોઢથી રે જી..!
રે ખેડૂત, તું ખરે જગતનો તાત ગણાયો,
આ સઘળો સંસાર પાળતો તું જ જણાયો.
અખાત્રીજ ની શુભકામનાઓ.