સોમનાથ મહાદેવ જૂની 2022 માં 5.55.198 દર્શનાર્થીઓએ દર્શન કર્યા ગત વરસ કોરોના કારણે મંદિર 10 જૂન સુધી બંધ હતું જે 11 જૂને ખુલ્યું હતું જે જુન 2021 માં 1,43,000 7 દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતા વિશ્વ પ્રસિદ્ધ ભારત બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ ના જૂન 2022 માં 5,55,198 એટલે કે સાડા પાંચ લાખ લોકોએ ભાવ ભક્તિ સાથે દર્શન કર્યા ગત વર્ષે સોમનાથ મંદિર વર્ષ 2021 માં 11 એપ્રિલ થી 10 જૂન સુધી મંદિર દર્શનાર્થીઓ માટે કોરોના સાવચેતી કારણે દર્શનાર્થીઓ માટે પ્રવેશ સંપૂર્ણ બંધ હતો અને તે સમયે કોરોના થોડો હળવો થતા 11 જૂનથી દર્શનાર્થીઓ મંદિરમાં દર્શન કરવા પ્રવેશ આપવો શરૂ થયો જેથી 11 જૂનથી 30 જૂન 2021 માં 1,43,007 દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતા સોમનાથ ટ્રસ્ટ સચિવ યોગેન્દ્ર દેસાઈ જંગલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જુન 2022માં મંદિરને આપેલ નવો કાયા કલ્પ કલર કામ દર્શનાર્થીઓ આકર્ષણ રાવટીયો સોમેશ્વર પૂજા આયોજન તથા સોમનાથ મંદિર સુરક્ષા ના નાયબ પોલીસ અધિકારી એમ એમ પરમાર યાત્રિકોનું સન્માન સાથે મંદિર પરિસર માં સુરક્ષા બાબતે ખુબજ તકેદારી દાખવામાં આવે છે પોતે મંદિર પરિસરમાં સુરક્ષા નો જ્યેજો જાતે લેય છે મંદિર માં આવતા યાત્રિકો ને કોઈ. અવગળતા ના પડે તે માટે ની પણ ખાસ તકેદારી ધકવામાં આવે છે શ્રદ્ધા સાથે કડક સુરક્ષાથી દિન પ્રતિદિન યાત્રિકો સોમનાથ આવી રહ્યા છે જેથી વેવસ્થા માં પણ વધારો કરવામાં આવી રહ્યો છે
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો