ભીવંડી નગરે વિહાર દરમિયાન ત્રણ સૂરી ભગવંતોનું મિલન થયું હતું
Shantishram News, Diyodar, Gujarat.
આજ રોજ તારીખ 25/6/2021 ના રોજ કેસરસુરી સમુદાયના
પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય વિજ્ઞાનપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ
વધુ વાંચો: પ.પૂ. આચાર્યશ્રી રત્નચંદ્રસુરિશ્વરજી મ.સા.ના 42મા સંયમ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
ભિવંડી થી વિહાર કરી રહ્યા હતા એ દરમિયાન
ભુવનભાનુ સૂરી સમુદાયના બંધુ બેલડી
પરમ પૂજ્ય આચાર્ય શ્રી અક્ષયબોધી સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા
પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય મહાબોધિ સૂરિશ્વરજી મહારાજ સાહેબ
ભિવંડી પ્રવેશ પહેલા ઓસવાલ પાર્કમાં ત્રણ ત્રણ સૂરી ભગવંતનું મિલન થયું હતું.
વધુ વાંચો: પૂ.આ.શ્રી યશોવર્મસુરીશ્વરજી મહારાજા આદિ ઠાણાનું ચાતુર્માસ વડાલી મધ્યે યોજાશે.
આ પ્રસંગે ગુરુદેવની હર્ષપૂર્વક વંદના કરી રહેલ સાધુ ભગવંતો.
પૂજ્યશ્રી ઓ વચ્ચે શાસન તેમજ સમાજને લગતી ચર્ચા વિચારણા થયેલ.
Bhivandi Gurudev Vihar, Jain, જૈન
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268