જમ્મુ કાશ્મીરથી મોટા સમાચાર સામે આવ્યા છે.
જમ્મુ કાશ્મીરના સોપોર Sopore માં એક મોટો આતંકી હુમલો થયો છે.
આતંકવાદીઓએ CRPF અને પોલીસ ટીમ પર હુમલો કર્યો.
આ ઘટનામાં બે પોલીસકર્મી શહીદ થયા. જ્યારે અન્ય બે પોલીસકર્મી ઘાયલ થયા છે.
આ સિવાય બે સામાન્ય નાગરીકોનું Civilianપણ આ હુમલામાં મોત થયું છે.
આ આતંકી હુમલો Jammu and Kashmir પોલીસ અને CRPF ની જોઈન્ટ ટીમ પર થયો છે.
હુમલો સોપોરના આરામપુરામાં એક નાકા પર થયો છે.
હુમલા બાદ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયા.
જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
નાના બાળકો માટે જરૂરી નથી માસ્ક : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ
કાશ્મીરના આઈજી વિજય કુમારે કહ્યું કે સોપોરમાં થયેલા હુમલામાં બે પોલીસ જવાન Police Officer શહીદ થયા છે.
તે જ સમયે આ હુમલામાં બે નાગરિકોનું પણ મોત નીપજ્યું છે.
આ હુમલામાં અન્ય બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.
આ હુમલા પાછળ લશ્કર-એ-તૈયબાનો હાથ છે.
આતંકી હુમલા બાદ સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે.
આતંકવાદીઓનું બચવું અશક્ય છે.
સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન Operation ચાલુ છે.
નજીકના તમામ નાકા સીલ કરી દેવાયા છે.
અહેવાલો અનુસાર પોલીસ અધિકારીનું કહેવું છે કે
આતંકવાદીઓને કોઈ પણ હાલમાં છોડવામાં નહીં આવે.
અમે તેમને જલ્દી જ પકડી લઈશું.
આ એક મોટો આતંકી હુમલો છે.
તેમને આની સજા જરૂર મળશે. Terrorism
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268