આજરોજ ભારત દેશ ના માનનીય વડાપ્રધાન અને ગુજરાત ના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અને માન. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આયોજિત ‘સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં રાધનપુર વિધાનસભા સભાના પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરી ના ચેરમેન શંકર ભાઈ ચૌધરી ને ઉપસ્થિત રેહવાનો મોકો પ્રાપ્ત થયો. માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ સહકારી ક્ષેત્ર થકી દેશનું ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે, સહકારી આધારિત આર્થિક મોડલને પ્રોત્સાહન મળી રહ્યું છે તેમજ પશુપાલકો, ખેડૂતો અને મહિલાઓ સમૃદ્ધ અને સશક્ત બની રહ્યાં છે. સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં રાધનપુર વિધાનસભા સભાના પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમજ પશુ પાલકો ખેડૂતો અને મહિલાઓ સમૃદ્ધ અને સસ્કત બની રહે તેવી લાગણી અનુભવી હતી સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં રાધનપુર વિધાનસભા સભાના પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા
Trending
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો
- આ ચમત્કારિક પાનનું પાણી દરરોજ પીઓ, તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે!
- આજનું પંચાંગ 19 જાન્યુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે,વાંચો આજનું રાશિફળ
- નારંગી રંગના પોશાક સ્ટાઇલિશ લુક આપશે, તેને પહેરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
- આ છે શનિદેવના 5 પ્રખ્યાત મંદિરો, જ્યાં શનિવારે ઉભરાય છે ભક્તોનું ઘોડાપુર
- હોન્ડાનું સસ્તું અને શક્તિશાળી ઈલેક્ટ્રિક એક્ટિવા લોન્ચ થયું, જાણો તેની વિષેશતા