દીવ ખાતે યોજાયેલ ચુંટણીમાં ૬ વોર્ડમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થયેલ જે વોર્ડ નં.૨ માં ચિંતક સોલંકી, વોર્ડ નં.૩ માં ભાવના પ્રદિપ, વોર્ડ નં.૫ માં દિનેશ કાપડીયા, વોર્ડ નં.૭ માં કરૂણાબેન રવિન્દ્ર, વોર્ડ નં.૧૨ માં હર્ષિદાબેન સુભાષ અને વોર્ડ નં.૧૩ માં હેમલતા દિનેશ જે બિનહરીફ થયા તા.૭ જુલાઈએ સાત વોર્ડનુ મતદાન થયુ જેની મત ગણતરી દીવ કલેક્ટર વવર્મન બ્રહ્માની અઘ્યક્ષતામાં થઈ આ સાત વોર્ડમાં ભાજપના સાતે સાત ઉમેદવાર જંગી મતોથી વિજયી બન્યા અને અપક્ષ ઉમેદવારોનો કારમો પરાજય થયો વોર્ડ નં.૧ માં સોલંકી સુનિત શામજી, વોર્ડ નં.૪ માં ક્રિડન શાહ, વોર્ડ નં. ૬ માં નિતાબેન સંદિપ, વોર્ડ નં.૮ માં સોલંકી વનેશ્રી સુરેશકુમાર વોર્ડ નં.૯ માં હરેશ પાંચા કાપડીયા, વોર્ડ નં.૧૦ માં હિનાબેન રતિલાલ સોલંકી, વોર્ડ નં.૧૧ માં સોલંકી વિપુલ કુમારનો ભવ્ય વિજય થયો હતો.
Trending
- આજનું પંચાંગ 26 ઓક્ટોબર 2024 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- આ રાશિના લોકો રહેશે ભાગ્યશાળી અને થશે આર્થિક લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ
- ઓફિસમાં દિવાળીની પાર્ટીમાં આ રીતે તૈયાર થાવ, તમને બેસ્ટ આઉટફિટ માટે એવોર્ડ મળશે.
- દિવાળીના દિવસે ન કરો આ કામ, માતા લક્ષ્મી રહેશે કાયમ ક્રોધિત
- 20, 50 કે 100 ગ્રામ, ઇલેક્ટ્રિક કારમાં કેટલું ચાંદી હોય છે? જાણો શા માટે ઈ-વાહનોમાં આટલી મોંઘી ધાતુનો ઉપયોગ થાય છે
- ભારતની આ નદીના પાણીને અડતા પણ લોકો ડરે છે, જાણો તેની પાછળનું કારણ
- ગોવર્ધન પૂજા પહેલા આ દિવસે ગાયની પૂજા કરો, ભગવાન કૃષ્ણ ઘરને ધન અને સૌભાગ્યથી ભરી દેશે.
- Jioએ આપી દિવાળીની ભેટ, આ બે પ્લાન સાથે 3350 રૂપિયાના ફ્રી કૂપન ઉપલબ્ધ