શંકર ચૌધરી નું રાજકિય કદ વધ્યુ , થઇ નવી નિયુક્તી.
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l
ઓલ ઇન્ડિયા પ્રિસાઈડીંગ ઓફિસર્સની સ્ટેન્ડીંગ કમિટીમાં શંકરભાઈ ચૌધરીની નિયુક્તિ રાજ્યના વિકાસમાં વિધાનસભા ગૃહમાં થતી ચર્ચાઓ મહત્વની હોય છે.
જે અંતર્ગત સંસદીય કાર્યપ્રણાલી પ્રજાલક્ષી અને પરિણામલક્ષી બનાવવાના હેતુસર ઓલ ઇન્ડિયા પ્રિસાઈડીંગ ઓફિસર્સની કોન્ફરન્સ તારીખ ૧૦ જાન્યુઆરી ના રોજ જયપુર ખાતે યોજવામાં આવી છે.
લોકસભાના અધ્યક્ષ દ્વારા કોન્ફરન્સના સંચાલન અને આયોજન માટે સ્ટેન્ડિંગ કમિટી ફોર ઓલ ઇન્ડિયા પ્રિસાઈડીંગ ઓફિસર્સની રચના કરવામાં આવેલી છે.
જે કમિટીના સભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના નવનિયુક્ત અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને નિયુક્ત કરવામાં આવ્યા છે.
જે કમિટીની મિટિંગ 10 જાન્યુઆરીના રોજ જયપુર ખાતે યોજાશે. ઓલ ઇન્ડિયા પ્રિસાઈડીંગ ઓફિસર્સની કમિટીની મિટિંગ બાદ 11 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી લોકસભા અધ્યક્ષ – ઉપાધ્યક્ષ, રાજ્યસભાના ઉપાધ્યક્ષ તેમજ દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષોની કોન્ફરન્સ રાજસ્થાનના જયપુર ખાતે યોજાશે
Appointment of Shankarbhai Chaudhary in the Standing Committee of All India Presiding Officers Discussions in the Assembly House are important in the development of the state.
Under which the conference of All India Presiding Officers has been held at Jaipur on January 10 for the purpose of making the parliamentary procedure people-oriented and result-oriented.
A Standing Committee for All India Presiding Officers has been constituted by the Speaker of the Lok Sabha to manage and organize the conference.
Shankarbhai Chaudhary, the newly appointed chairman of the Gujarat Legislative Assembly, has been appointed as a member of the committee. .
The meeting of the committee will be held on January 10 at Jaipur. After the All India Presiding Officers’ Committee meeting,
a conference of Lok Sabha Speaker – Deputy Speaker, Deputy Speaker of Rajya Sabha and Speakers of all Legislative Assemblies of the country will be held at Jaipur, Rajasthan from January 11 to 13.
Shantishram News, Diyodar, Gujarat.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l
ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.
અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.
શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો
યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.
#diyodar #banaskantha #uttar #gujarat_samachar #ગુજરાત_સમાચાર #લાઈવ #સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #સમાચાર #ખેડૂત_સમાચાર #top #માહિતી #હાઈલાઇટ #વરસાદ #ગુજરાત #આજના #મુખ્ય #તાજાસમાચાર #ગુજરાતી_સમાચાર #today #Top_news #gujarat_live_samachar #breakingnews #gujaratnews
Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN…
Website http://www.shantishram.com/
YouTube https://youtube.com/channel/UCJiM51UQ…
Shantishram News, Gujarat