વર્લ્ડ બેન્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અગત્યની બેઠક
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની ત્રિ-દિવસીય મુલાકાતે આવેલ વર્લ્ડ બેન્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી.
વર્લ્ડ બેન્કના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર પરમેશ્વરન ઐયરે ગુજરાતની દેશના ગ્રોથ એન્જિન તરીકેની ખ્યાતિ મેળવીને વિકાસના બેન્ચમાર્ક પ્રસ્થાપિત કરવા બદલ સરાહના કરી હતી.
વર્લ્ડ બેન્ક ડેલિગેશનના સભ્યોએ ગુજરાતના ગ્રીન ગ્રોથ દ્વરા ગ્રીન-ક્લીન એનર્જી ઉત્પાદન અને પર્યાવરણ પ્રિય વિકાસ સાથે હોલિસ્ટીક ડેવલપમેન્ટ બાબતે પ્રશંસા કરી હતી
તેમજ ગુજરાતમાં લાંબા દરિયા કિનારાની ઉપયોગીતા તથા IIT જેવી ઈન્સ્ટીટ્યુટના વિકાસમાં યોગદાન અંગે જાણવાની ઉત્સુકતા દાખવી હતી.
મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ ક્ષેત્રે થયેલા વિકાસને વધુ ગતિ આપતી રાજ્ય સરકારની વિવિધ નીતિઓની રૂપરેખા આપી હતી.
તેમણે વર્લ્ડ બેંક દ્વારા ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટ્સ અને વર્ષ 2011 ના ભૂકંપ પછીના પુન:નિર્માણમાં ભાગીદાર બનવા બદલ આભારની લાગણી દર્શાવી હતી
તેમજ રાજ્યના લોંગ ટર્મ અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ માટે વર્લ્ડ બેન્ક સાથે નોલેજ પાર્ટનરશીપ માટેની અપેક્ષા વ્યક્ત કરી હતી.
Important meeting of Chief Minister Bhupendrabhai Patel with Executive Directors of World Bank gandhinagar BJP Prime-minister Narendra Modi, CMO GUJARAT
ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.
અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.
શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજ તેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.
Diyodar, banaskantha, uttar gujarat samachar, ગુજરાત સમાચાર, લાઈવ સવારના ન્યુઝ, બપોરના ન્યુઝ, સાંજ સમાચાર, ખેડૂત સમાચાર, Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ, આજના મુખ્ય તાજા સમાચાર, ગુજરાતી સમાચાર, today’s news, Top news, Gujarat live samachar, breakingnews, gujaratnews
Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN…
Website http://www.shantishram.com/
YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS
Twitter https://twitter.com/shantishram
Instagram https://www.instagram.com/shantishram/
Shantishram News, Gujarat