વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. આગામી 24 જુલાઈના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ વખતે નવા રાષ્ટ્રપતિ તરીકે પહેલીવાર આદિવાસી મહિલા ઉમેદવાર એનડીએ તરફથી દ્રૌપદી મૂર્મુની નિમણૂક કરવામાં આવી છે. દેશમાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે. 18 જુલાઈએ મતદાન થશે અને 21 જુલાઈએ પરિણામ આવશે. દેશમાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે. 18 જુલાઈએ મતદાન થશે અને 21 જુલાઈએ પરિણામ આવશે. રાષ્ટ્રપતિ કોવિંદનો કાર્યકાળ 11 દિવસ પછી 24 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે. પીએમ મોદી બેઠક માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. બંને વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ.
વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિને મળ્યા હતા અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. એનડીએ આ પદ માટે દ્રૌપદી મુર્મુને નોમિનેટ કર્યા હતા. તેમનો મુકાબલો વિપક્ષના સામાન્ય ઉમેદવાર યશવંત સિંહા સામે છે. આ બેઠકમાં શું ચર્ચા થઈ હતી તે વિશે વધુ વિગતો ઉપલબ્ધ થઈ રહી નથી.
રાષ્ટ્રપતિ સચિવાલયે માત્ર ટ્વીટ કર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. દેશમાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે. 18 જુલાઈએ મતદાન થશે અને 21 જુલાઈએ પરિણામ આવશે. એનડીએના દ્રૌપદી મુર્મુનો મુકાબલો વિપક્ષના સામાન્ય ઉમેદવાર યશવંત સિંહા સામે થશે.
Trending
- મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણી પરિણામો પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય, આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
- લંડન એરપોર્ટ પર મચી અફરા-તફરી, હજારો મુસાફરો રસ્તા અને પાર્કિંગ પર ફસાયા
- અદાણી વિવાદ વચ્ચે SEBIએ કરી કાર્યવાહી, સ્ટોક એક્સચેન્જો પાસેથી માંગવામાં આવી આ માહિતી
- બંધારણ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેના વિશેની રસપ્રદ બાબતો
- રાજ્ય શિક્ષણ મંત્રાલયની મહત્ત્વપૂર્ણ સૂચના: વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ
- દલાલોની મદદથી ભારત પહોંચ્યા બાંગ્લાદેશીઓ, ત્રિપુરામાંથી 12ની ધરપકડ
- ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે ખેતીમાં આ સમસ્યા નહીં થાય
- જાપાનમાં લાપતા લેડીઝનું વર્ચસ્વ, કમાણીની બાબતમાં પઠાણ અને સલાર પણ પાછળ