લાયન્સક્લબ ઓફ દાહોદ ગોદિરોડ ના 5 માં વર્ષે ની નવનિયુક્ત પ્રમુખ લા પ્રીતિબેન સોલંકી અને તેમની ટિમ ની શપથવિધિ કાર્યક્રમ હોટલ બાલાજી ખાતે યોજાયો.પાસ્ટ મલ્ટીપલ કાઉન્સીલ ચેરમેનશ્રી લા.પરીમલ પટેલ પદગ્રહન પુરોહિત તરીકે વિધિવત લા.પ્રીતિબેન સોલંકી પ્રમુખ લા.મહેન્દ્રભાઇ ગુપ્તા મંત્રી લા.સત્યેન્દ્રસિંહ સોલકી કોશધ્યક્ષ તરીકે શપથ સાથે પદગ્રહિત કર્યા.એમની સાથે ઉપપ્રમુખ શ્રી ઓ .બોર્ડ મૅમ્બર્સ .ટેમર. મેમ્બરશિપ લીડરશિપ ચેરમેનશ્રી વગેરે હોદ્દેદારો ની પણ શપથવિધિ થયી.આ પ્રસંગે લા.સત્યેન્દ્રસિંહ સોલંકી ને મલ્ટીપલ નૉ લીડરશિપ એવોર્ડ્સ લા.દિનેશભાઇ સુથાર. લા.વિજયસિંહ ઉમટ લા.મનોજભાઈ પરમાર ની ઉપસ્થિતિ માં લા પરિમલ પટેલ ના વરદ હસ્તે એનાયત થયો.એપેક્સ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા લા.સત્યેન્દ્રસિંહ સોલંકી ની સરાહનીય પ્રવૃત્તિ માટે એપ્રેસિએસન એવોર્ડ્સ મહેન્દ્રભાઇ ગુપ્તા કૃષ્ણગુપ્તા ના હસ્તે મહાનુભવો ની હાજરીમાં અર્પણ કર્યા.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દાહોદ ગોદ્યરા હાલોલ લીમડી ઝાલોદ થી લાયન્સ સભ્યો ઉપસ્થીત રહયા હતાલાયન્સક્લબ ઓફ દાહોદ ગોદિરોડ ના 5 માં વર્ષે ની નવનિયુક્ત પ્રમુખ લા પ્રીતિબેન સોલંકી અને તેમની ટિમ ની શપથવિધિ કાર્યક્રમ હોટલ બાલાજી ખાતે યોજાયો.પાસ્ટ મલ્ટીપલ કાઉન્સીલ ચેરમેનશ્રી લા.પરીમલ પટેલ પદગ્રહન પુરોહિત તરીકે વિધિવત લા.પ્રીતિબેન સોલંકી પ્રમુખ લા.મહેન્દ્રભાઇ ગુપ્તા મંત્રી લા.સત્યેન્દ્રસિંહ સોલકી કોશધ્યક્ષ તરીકે શપથ સાથે પદગ્રહિત કર્યા.એમની સાથે ઉપપ્રમુખ શ્રી ઓ .બોર્ડ મૅમ્બર્સ .ટેમર. મેમ્બરશિપ લીડરશિપ ચેરમેનશ્રી વગેરે હોદ્દેદારો ની પણ શપથવિધિ થયી.આ પ્રસંગે લા.સત્યેન્દ્રસિંહ સોલંકી ને મલ્ટીપલ નૉ લીડરશિપ એવોર્ડ્સ લા.દિનેશભાઇ સુથાર. લા.વિજયસિંહ ઉમટ લા.મનોજભાઈ પરમાર ની ઉપસ્થિતિ માં લા પરિમલ પટેલ ના વરદ હસ્તે એનાયત થયો.એપેક્સ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા લા.સત્યેન્દ્રસિંહ સોલંકી ની સરાહનીય પ્રવૃત્તિ માટે એપ્રેસિએસન એવોર્ડ્સ મહેન્દ્રભાઇ ગુપ્તા કૃષ્ણગુપ્તા ના હસ્તે મહાનુભવો ની હાજરીમાં અર્પણ કર્યા.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દાહોદ ગોદ્યરા હાલોલ લીમડી ઝાલોદ થી લાયન્સ સભ્યો ઉપસ્થીત રહયા હતા.
Trending
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો
- આ ચમત્કારિક પાનનું પાણી દરરોજ પીઓ, તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે!
- આજનું પંચાંગ 19 જાન્યુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે,વાંચો આજનું રાશિફળ
- નારંગી રંગના પોશાક સ્ટાઇલિશ લુક આપશે, તેને પહેરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
- આ છે શનિદેવના 5 પ્રખ્યાત મંદિરો, જ્યાં શનિવારે ઉભરાય છે ભક્તોનું ઘોડાપુર
- હોન્ડાનું સસ્તું અને શક્તિશાળી ઈલેક્ટ્રિક એક્ટિવા લોન્ચ થયું, જાણો તેની વિષેશતા