પાટણ જીલ્લાના રાધનપુર તાલુકા ના નવા પોરાના ગામ ખાતે પૂર્વ આરોગ્ય મંત્રી જયસિંહ ચૌહાણ નો પ્રવાસ કાર્યક્રમ યોજાયો રાધનપુર વિધાનસભામાં પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ નો પ્રવાસ કાર્યક્રમ નવા પોરાણા ખાતે રાધનપુર તાલુકાના અપેક્ષિત કાર્યકર્તા ઓની બેઠક મળી જેમાં તેમના ધ્વરા થયેલ કામોની ચર્ચા કરવામાં આવી તથા આગળના થવાના કાર્યક્રમો ની ચર્ચા તેમજ રાજકીય ગતિવિધિ અને ભાજપ ને વધુ આવનાર વિધાનસભા માં લીડ મળે તેવી ચર્ચા થઈ આ પ્રસંગે ગુજરાત સરકાર ના પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, પ્રભારી રમેશભાઈ ઠક્કર, જીલ્લા ના ઉપ પ્રમુખ કરસનભાઈ ચૌધરી,પાટણ બાંધકામ સમિતિ ના ચેરમેન ભરતભાઈ ચૌધરી,પૂર્વ APMC ચેરમેન અમથાભાઈ ચૌધરી , ડો. ગોવિંદજી ઠાકોર,તાલુકા પ્રમુખ લગધીરભાઈ ચૌધરી, મહામંત્રી અજીતસિંહ પરમાર, મહામંત્રી ભાવાભાઈ ઠાકોર, જીલ્લા યુવા મોરચા ના પ્રમુખ કૌસલ જોષિ, રાધનપુર તાલુકા યુવા મોરચા પ્રમુખ રસીકજી ઠાકોર, તાલુકા પ્રમુખ દિનેશજી ઠાકોર, ન્યાય સમિતિ ચેરમેન રમેશભાઈ મકવાણા, કારોબારી ચેરમેન નારણભાઈ ચૌધરી,ઉપ પ્રમુખ બાબુભાઇ પરમાર, તથા ભારતીય જનતા પાર્ટી ના કાર્ય કરો હાજર રહ્યા આ કાર્યક્રમ ભરતભાઈ ચૌધરી બાંધકામ સમિતિ ના ચેરમેન ને ત્યાં નિવાસ સ્થાને રાખવામાં આવ્યો હતો
Trending
- પાકિસ્તાનમાં 80 વર્ષ જૂનું ધાર્મિક સ્થળ તોડી પાડ્યું , પોલીસ પર હુમલો
- દિલ્હીનું IGI એરપોર્ટ 26 જાન્યુઆરી સુધી દરરોજ 145 મિનિટ બંધ રહેશે, જાણો સમય
- ગુજરાત સરકારે ખેલ મહાકુંભ 3.0 શરૂ કર્યું, રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન મળશે
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો
- આ ચમત્કારિક પાનનું પાણી દરરોજ પીઓ, તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે!
- આજનું પંચાંગ 19 જાન્યુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે,વાંચો આજનું રાશિફળ