પ્રદેશ ભાજપની યોજના અનુસાર આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત પ્રદેશ દ્વારા નિશ્ચિત કરેલા અગ્રણીઓ જેમ કે રાજ્યના મંત્રીઓ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો તેમજ અન્ય ગ્રહો વગેરે રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા મત વિસ્તારોમાં ત્રણ દિવસીય રાજનૈતિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકીય ગતિવિધિઓની માહિતી અને સંગઠનાત્મક દ્રષ્ટિકોણથી આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી અંતર્ગત પરામર્શ કરાયો હતો તે અંતર્ગત રાજકોટ મહાનગર વિધાનસભા 69 અને 70 ના વિસ્તારો ખાતે રાજનૈતિક પ્રવાસ યોજાયો હતો આ તકે સાંસદ રાજેશભાઇ ચુડાસમા સહિતના અગ્રણીઓએ પૂર્વ રાજ્યપાલ વરુ વાળા ના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા અને વિવિધ મંદિરોમાં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી તેમજ વિધાનસભા 69 માં રાજેશભાઇ ચુડાસમા સાથે ધનસુખભાઇ ભંડેરી નીતિનભાઈ ભદ્રરાજ પુષ્કરભાઈ પટેલ નરેન્દ્રસિંહ ઠાકોર સહિતના સાથે રહ્યા હતા પ્રદેશ ભાજપની યોજના અનુસાર આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત પ્રદેશ દ્વારા નિશ્ચિત કરેલા અગ્રણીઓ જેમ કે રાજ્યના મંત્રીઓ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો તેમજ અન્ય ગ્રહો વગેરે રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા મત વિસ્તારોમાં ત્રણ દિવસીય રાજનૈતિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકીય ગતિવિધિઓની માહિતી અને સંગઠનાત્મક દ્રષ્ટિકોણથી આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી અંતર્ગત પરામર્શ કરાયો હતો.
Trending
- ૨૨૫ કરોડના ખર્ચે બનેલું કોંગ્રેસનું નવું મુખ્યાલય, ગુલામ નબી આઝાદ સહિત ઘણા બળવાખોરોને પણ સ્થાન મળ્યું
- બુલેટ ટ્રેન દરિયાની નીચે દોડશે, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કામ અંગે લીધું અપડેટ
- હરિયાણામાં ધુમ્મસ વચ્ચે મોટો અકસ્માત,હાઇવે પર 10 વાહનો અથડાયા
- શ્રદ્ધા મિશ્રાએ સા રે ગા મા પા ની ટ્રોફી જીતી, સ્વપ્ન થયું સાકાર
- ટીમ ઈન્ડિયા 14 મહિનામાં બદલાઈ , 2023 વર્લ્ડ કપ રમનારા 6 દિગ્ગજ ખેલાડીઓ બહાર
- પાકિસ્તાનમાં 80 વર્ષ જૂનું ધાર્મિક સ્થળ તોડી પાડ્યું , પોલીસ પર હુમલો
- દિલ્હીનું IGI એરપોર્ટ 26 જાન્યુઆરી સુધી દરરોજ 145 મિનિટ બંધ રહેશે, જાણો સમય
- ગુજરાત સરકારે ખેલ મહાકુંભ 3.0 શરૂ કર્યું, રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન મળશે