રાજકોટના વેપારી મહાજન એવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી તારીખ 12 મી ને રવિવારે સ્નેહમિલન યોજવામાં આવ્યું છે તેના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત અન્ય રાજકીય નેતાઓએ હાજરી આપશે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અગાઉ મેના અંતે સ્નેહમિલન નું આયોજન કરાયું હતું પરંતુ વડાપ્રધાન આ કાર્યક્રમને કારણે તે પાછું ખેલાયું હતું હવે આગામી ૧૨મી ના રવિવારે સ્નેહમિલન નક્કી કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય નેતાઓએ હાજરી આપશે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પરિવહન મંત્રી અરવિંદભાઈ રાણી સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા રામભાઈ મોકરિયા ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ લાખાભાઈ સાગઠીયા સહિતના રાજકીય નેતાઓ હાજરી આપશે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવે જણાવ્યું હતું કે રવિવારે સાંજે સાત વાગ્યે માધાપર ચોકડી પાસે અયોધ્યા જોકો નજીકના પાર્ટી પ્લોટમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સમગ્ર વેપારી મહાજન ના સભ્યો તથા પરિવાર તેમાં હાજરી આપશે ભોજન સમારંભ ઉપરાંત વેપાર-ધંધા સાહિત્યના ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનારા મહાનુભાવોનું સન્માન પણ રાખવામાં આવ્યું છે રાજકોટના વેપારી મહાજન એવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી તારીખ 12 મી ને રવિવારે સ્નેહમિલન યોજવામાં આવ્યું છે તેના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત અન્ય રાજકીય નેતાઓએ હાજરી આપશે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અગાઉ મેના અંતે સ્નેહમિલન નું આયોજન કરાયું હતું.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો