ભારતીય જનતા પાર્ટી દાહોદ જીલ્લા આર્થિક સેલ તથા બુદ્ધિજીવી સેલ દ્વારા ગુજરાત_ભારતનું_ગ્રોથ_એનિજન વિષય ઉપર પરિચર્ચા અને બુદ્ધિજીવી સંમેલન યોજાયું. જેમાં મુખ્ય વક્તા તરિકે શ્રી પ્રેરકભાઇ શાહ ઉપસ્થિત રહ્યા. જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કનૈયાલાલ કિશોરી, દાહોદ શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત ભાઈ દેસાઈ દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લબાના,ગરબાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રજીત સિંહ રાઠોડ ,શહેર ભાજપ મહામંત્રી અર્પીલભાઈ શાહ, દાહોદ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, મનોજભાઇ કિકલાવાલા, મોતેસિંહભાઈ માળી, વિનોદભાઈ રાજગોર, એ પી એમ સી ના ડીરેકટરોશ્રીઓ, વેપારીમીત્રો પાર્ટી ના સૌ કાર્યકર્તાઓ હાજર રહ્યા.ભારતીય જનતા પાર્ટી દાહોદ જીલ્લા આર્થિક સેલ તથા બુદ્ધિજીવી સેલ દ્વારા ગુજરાત_ભારતનું_ગ્રોથ_એનિજન વિષય ઉપર પરિચર્ચા અને બુદ્ધિજીવી સંમેલન યોજાયું. જેમાં મુખ્ય વક્તા તરિકે શ્રી પ્રેરકભાઇ શાહ ઉપસ્થિત રહ્યા. જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કનૈયાલાલ કિશોરી, દાહોદ શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત ભાઈ દેસાઈ દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લબાના,ગરબાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રજીત સિંહ રાઠોડ ,શહેર ભાજપ મહામંત્રી અર્પીલભાઈ શાહ, દાહોદ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, મનોજભાઇ કિકલાવાલા, મોતેસિંહભાઈ માળી, વિનોદભાઈ રાજગોર, એ પી એમ સી ના ડીરેકટરોશ્રીઓ, વેપારીમીત્રો પાર્ટી ના સૌ કાર્યકર્તાઓ હાજર રહ્યા.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું