દાહોદ જીલ્લામાં ભાજપે જિલ્લાનીવિધાનસભા ના પ્રભારી જાહેર કર્યા છેજેમાં નિમણુંકો હાલ કરાઈ છે જેમાં ફતેપુરા વિધાનસભામાં સરદારસિંહ બારીયા-પંચમહાલ ઝાલોદમાં કાળુભાઈ માલીવાડ,મહિસાગર લીમખેડામાં સમરસિંહ પટેલપંચમહાલ દાહોદમાં રામસિંહ રાઠવાછોટાઉદેપુર ગરબાડા જશુભાઈ રાઠવાછોટાઉદેપુર દેવગઢ બારીઆ વિધાનસભામાં જશવંતસિંહ સોલંકીનિમણુક અપાઈ છે હાલ દાહોદ જીલાની ૬ બેઠકો પેકી ભાજપ કોંગ્રેસ ૩-૩ લેખે બરાબર છે જેમાં લીમખેડા શેલેશભાઈ ભાભોર ભાજપ બારીઆ બચુભાઈ ખાબડ ભાજપ ફતેપુરા રમેશભાઈ કટારા ભાજપના જે કબજામાં છે જ્યારે કોન્ગ્રેશ ના કબજામાં દાહોદ પણદા વજેસિંગ ભાઈ પારર્સીંગ ભાઈ ઝાલોદ ભાવેશભાઈ બાબુભાઈ કટારા કોંગ્રેસ અને ગરબાડા બારિયા ચંદ્રિકા બેન છગનભાઈ બેઠકો પર લાંબા સમયથી કોંગ્રેસનું પ્રભુત્વ છે. જયારે સ્થાનિક સ્વરાજ્યમા કોંગ્રેસનો સફાયો થયા બાદ કોંગ્રેસ ને મનોમંથન કરવું જરૂરી બન્યું છે હાલ ભાજપની નવી નીતિ ને ધ્યાન રાખે તો દાહોદ જીલ્લા માં નેતાઓ ઇકિત માંથી બાદ બાકી થાય તેના કારને અને પ્રભારીઓ ની નિમણુક કરાતા દાહોદ જિલામાં ભાજપ માંથી ટીકીટ માટે માંગની ઓ કરતા યુવા નેતાઓ પોતાની કડીઓ જોડતા જોવા મળી રહ્યા છે જેમાં હાલ ઝાલોદ સીટ ભાજપ માટે મહત્વ ની મનાય છે જેમાં હાલ નવી નીતિ ભાજપ અખીયાર કરે તો તો નવા યુવા ચહેરા ઓને તક મળે ઝાલોદ સીટ ભાજપના ફાળા માં જાય હાલ એવા એધાણ વર્તાઈ રહ્યા છે
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું