બનાસકાંઠા વડગામ તાલુકા ના છાપી હાઇવે થી ભાજપ ની ગૌરવ યાત્રા નો પ્રારંભ
કેન્દ્રીય મંત્રી સંજીવ બલિયન ના હસ્તે છાપીથી ગૌરવ યાત્રાનો પ્રારંભ
મંત્રી કિર્તીસિંહ વાઘેલા જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ભાજપી કાર્યકરો ગૌરવ યાત્રામાં જોડાયા
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડગામ ખાતેની સભામાં આપી હાજરી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગૌરવ યાત્રાને લઈને વડગામ પાલનપુર અને ડીસામાં સભા સંબોધન કર્યું.
પાલનપુર સર્કિટહાઉસ ખાતે ભાજપના જિલ્લા અધ્યક્ષ શ્રી ગુમાનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
યાત્રા અંગે પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાને માહિતી આપતા અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે બહુચરાજી થી માતાનો મઢ સુધી “ગુજરાત ગૌરવ યાત્રા”નું તાજેતરમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે. પી. નડ્ડાજી દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું
યાત્રા 12 થી 20 ઓક્ટોબર સુધી ગુજરાતના અનેક વિધાનસભા મત વિસ્તારોમાં પરિભ્રમણ કરશે.
એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના અધ્યક્ષ સ્થાને અખિલ ભારતીય પરિષદ યોજાઈ
#બનાસકાંઠામાં #ગુજરાત #ગૌરવ #યાત્રા #banaskantha #bhupendra_patel #gujarat #gaurav #yatra #bjp
#ahmedabad #congress #bjp #aap #gujarat #rajkot #heavyrainfall #farmers #narendramodi #gujarat #bjp #irrigation #banaskantha #gujarat #girsomnath #vtvgujarati #gujarat #aap #bjp #gujarat #newstrack #gujaratpolls #GujaratElections #Gujarat #eci
Shantishram News, Diyodar, Gujarat.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268