દીવમાં જીલ્લા ભાજપ યુવા મોર્ચાની બેઠક નું આયોજન કરવામાં આવ્કેન્દ્રશાસિત દીવ માં ભારતીય જનતા પાર્ટી ધીમે ધીમે સક્રિય થઇ રહી છે અને તેના કાર્યકરો પણ વધી રહ્યા છે પહેલા અહીં કોંગ્રેસનું શાસન પાલિકામાં જોવા મળતું હતું પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીની પાલીકા બની ચૂકી છેસંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ નાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજ્યા રાહટકરજી’તાઈ’, સંગઠન મહામંત્રી વિવેક ધાડકર જી અને પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ નાં કુશળ માર્ગદર્શન તેમજ દીવ જીલ્લા ભાજપ પ્રમુખ બિપીનભાઈ એલ. શાહ નાં સક્ષમ નેતૃત્વ હેઠળ પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ વિશાલ પટેલની અધ્યક્ષતામાં અને પ્રદેશ યુવા ભાજપ નાં પ્રભારી શ્રી વરુણ ઝવેરી ની ઉપસ્થિત માં દીવમાં જીલ્લા ભાજપ યુવા મોર્ચા ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રદેશ યુવા ભાજપ ઉપપ્રમુખ શ્રી ચિંતક સોલંકી, દીવ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી વિપુલ સોલંકી અને દીવ નગરપાલિકા વોર્ડ ૭ થી ૧૩ ના અગ્રણી મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ સાથે હાજર રહ્યા હતાં.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર