Shantishram News, Diyodar, Gujarat.
દીઓદર તાલુકાની ર૯ ગ્રામ પંચાયતની ચુંટણી તા.૧૯/૧૨/૨૦૨૧ ના રોજ યોજવાની છે.
જેમાં દીઓદર મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરવા
આજે લોકોનો ભારે ઘસારો રહેવા પામેલ
આવતી કાલે વિંછુડો બેસતો હોઈ આજે શુભ મુહુર્તે ફોર્મ ભરવા વિશેષ લોકો આવેલ.
ત્રીજા દિવસે સરપંચ પદ માટે ર૯ તથા સભ્યો માટે પ૭ ફોર્મ ભરાયેલ
આજે ચોથા દિવસ દીઓદર માં સરપંચમાં -ર અને સભ્યમાં રર,
ચમનપુરામાં સરપંચમાં૩ અને સભ્યમાં-૪, રૈયામાં સરપંચમાં -પ અને સભ્ય-૯,
રવેલ નવામાં સરપંચ-૪, સભ્યમાં-૪, દેલવાડામાં સરપંચમાં ૧ સભ્યમાં ૧,
કોતરવાડામાં સરપંચ-૪ અને વોર્ડમાં-૭, કોટડા દીઓદરમાં સરપંચમાં ૪ સભ્યમાં ૧૪,
ભેસાણામાં સરપંચ માં ૪ અને સભ્યમાં ૧, રાંટીલા માં સરપંચમાં ૧ અને સભ્યમાં ૧,
ફોરણામાં સરપંચમાં -૧ અને સભ્યમાં-૧, નોખામાં સરપંચમાં ર અને સભ્યમાં ૬,
મકડાલામાં સરપંચમાં ૧ અને સભ્યમાં ૧, વડાડામાં સરપંચમાં-ર અને સભ્યમાં ૪,
રામપુરા ધુ.માં સભ્યમાં ર, લુદરામાં સરપંચમાં ૩ અને સભ્યમાં ૬,
મોજરૂ નવા માં સરપચમાં ૩ અને સભ્યમા ૩, રવેલ જુનામાં સરપંચમાં ૩ અને સભ્યમાં ર,
મોજરૂજુનામાં સરપંચમાં ૬ અને સભ્યમાં ર, ચગવાડામાં સરપંચમાં ૭ અને સભ્યમાં ૪,
ફાફરાળીમાં સરપંચમાં ૩ અને સભ્યમાં ૧૦, ગાંગોલમાં સરપંચમાં ૧ અને સભ્યમાં ૧,
ભડકાસરમાં સરપંચમાં ૧ ફોર્મ ભરાયેલ છે.
આજે દીઓદર નુ ફોર્મ ભરાતું હોઈ વિશેષ ભીડ રહેવા પામેલ. હજુ બે દિવસ ફોર્મ ભરાશે.
Diyodar, Banaskantha, Uttar Gujarat ,Gram Panchayat Election, 2021
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268