મેંદરડા તાલુકા પંચાયતના સભ્ય મનસુખભાઈ વણપરીયા ગ્રાન્ટમાંથી તાલુકાના ચાંદ્રા વાડી ગ્રામ પંચાયતની ઋષિ કંપનીનું ટ્રેકટર અને ટ્રોલી ફાળવણી કરવામાં આવી મેંદરડા તાલુકાના ચાંદ્રાવાડી ગામને ઘણા સમયથી ટ્રેક્ટર ની જરૂરિયાત હોય જે અંગેની જાણ આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય મનસુખભાઇ ને કરવામાં આવતા તેમને તાત્કાલિક પોતાની ગ્રાન્ટ માંથી મીની ટ્રેક્ટર આપવાનું નક્કી કર્યું. જેના માટેની ગતિવિધિ હાથ ધરવામાં આવી હતી. જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરી ગ્રામ પંચાયત ચાંદ્રા વાડી દ્વારા રજૂઆત કરવામાં આવી તેની અમલવારી કરવામાં આવી હતી. ટ્રેક્ટર અર્પણ કરવી આપવામાં આવેલ છે. જેથી હવે ગ્રામ પંચાયતના કેટલાક કમો માના ટ્રેક્ટર ઉપયોગી સાબિત થશે મનસુખભાઈ દ્વારા પોતાના મત વિસ્તારના લોકોને નાનામાં નાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે હંમેશા તત્પર રહે છે તેનું એક ઉદાહરણ આ ઘટના છે. તાત્કાલિક ટ્રેક્ટર પોતાની ગ્રાન્ટમાંથી મંજૂર કરાવી અને ખરીદી કરી આપવામાં આવેલ છે. જેથી હવે ચાંદ્રા વાડી ગામને ઉપયોગી થશે આ ટ્રેક્ટર ઘણા લાંબા સમયથી સ્થાનિક લોકોની માગણી હોય જે આ જે તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો