ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા મોટા પાયેમાં બદલીઓ, રાજ્યના ૬૦ મામલતદારોની બદલી
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l
ગુજરાત લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં મોટા પાયેમાં બદલીઓ શરૂ થઈ ગઈ છે.
ગતરોજ IPS અને ડીવાયએસપી અધિકારીઓની બદલી કરાઈ હતી.
તેમજ રાજ્યના GAS કેડરના અધિકારીઓની બદલી કરાઈ છે.
રાજ્યના ૬૦ મામલતદારોની બદલી કરવામાં આવી છે..
જેમાં ઉત્તર ગુજરાતના ૧૧ મામલતદારોની અન્ય જગ્યાઓ ઉપર બદલી કરવામાં આવી છે.
જેમાં સાબરકાંઠાના વિજયનગરના મામલતદાર એમ.જી. નિમાવતની ગાંધીનગર,
મહેસાણાના જોટાણાના બી.વી. ચાવડાની ગાંધીનગર,
બેચરાજીના જે.વી. પાંડવની ઉમરગામ,
મહેસાણા સિટીના ભગીરથસિંહ વાળાની મહેસાણા કલેક્ટર કચેરીમાં અધિક ચિટનીશ તરીકે,
પાટણના સમીના એચ.એમ. પટેલની ગાંધીનગર,
સાબરકાંઠા કલેક્ટર કચેરીમાં ચૂંટણી મામલતદાર એમ.એસ. કચોટની ગાંધીનગર ખાતે,
પ્રાંતિજના આર.જે. ઠેસીયાની ગાંધીનગર,
બનાસકાંઠાના દિયોદરના એન.બી. દેસાઈની આણંદના બોરસદ ખાતે,
સાબરકાંઠાના પોશીનાના એચ.ડી. પ્રજાપતિની પાટણના સાંતલપુર ખાતે બદલી કરવામાં આવી હતી.
જ્યારે કચ્છ થી આર.એમ. પ્રજાપતિને બનાસકાંઠાના અંબાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી મામલતદાર,
ભરૂચથી પી.કે.ઓઝાને બનાસકાંઠા કલેક્ટર કચેરી,
ભાવનગરથી ડી.એલ. રાઠોડને તલોદ મામલતદાર તરીકે,
વડોદરાના ડેસરના મામલતદાર કે.એસ. મકવાણાને બનાસકાંઠા કલેક્ટર કચેરી,
નખત્રાણાના મામલતદાર એફ.ડી. ચૌધરીની પાટણ કલેક્ટર કચેરી,
નડિયાદ કલેક્ટર કચેરીના પીઆરઓ એસ.આર. બિવેદીની પાટણના સિદ્ધપુર ખાતે,
અમદાવાદના ચૂંટણી મામલતદાર જે.એમ. શાહની પ્રાંતિજ ખાતે,
અમદાવાદ સિટી મામલતદાર ચિરાગ નિમાવતની કડી મામલતદાર તરીકે,
ભચાઉના મામલતદાર જે. એચ. પાણની બનાસકાંઠા હક્ક પત્રક મામલતદાર તરીકે અને
અમદાવાદ ઔડાના મામલતદાર બી. કે. ખસોરની બનાસકાંઠા કલેક્ટર કચેરીમાં પીઆરઓ તરીકે બદલી કરવામાં આવી છે.
Massive transfers Before LokSabha Election in Gujarat,
60 state officials transferred to different religion,
IPS, DYSP, GAS, banaskantha, Sabarkantha, patan, mahesana, palanpur, uttar gujarat
http://www.shantishram.com/news/19631/04/08/2023/
ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.
અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.
શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજ તેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.
Diyodar, banaskantha, uttar gujarat samachar, ગુજરાત સમાચાર, લાઈવ સવારના ન્યુઝ, બપોરના ન્યુઝ, સાંજ સમાચાર, ખેડૂત સમાચાર, Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ, આજના મુખ્ય તાજા સમાચાર, ગુજરાતી સમાચાર, today’s news, Top news, Gujarat live samachar, breakingnews, gujaratnews
Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN…
Website http://www.shantishram.com/
YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS
Twitter https://twitter.com/shantishram
Instagram https://www.instagram.com/shantishram/
Shantishram News, Gujarat