એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદા મંત્રીઓ અને કાયદા સચિવોની અખિલ ભારતીય પરિષદને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરી.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી વર્ચ્યુઅલી સહભાગી થયા હતા. તેમજ વિવિધ રાજ્યોના વિભાગીય અધીકારીઓ ઉપસ્થિત રહ્યા.
Narendra Modi CMO Gujarat Bhupendra Patel Pankaj Kumar, IAS
#gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #narendramodi #cmogujarat #bhupendrapatel #ektanagar #statueofunity #Gujarat