ઉના ગીર ગઢડા તાલુકા તમામ તલાટી કમ મંત્રી તથા સરપંચોઓ નું કાર્ય શિબિર યોજાયું
તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિતિમાં માર્ગદર્શન આપવામાં આવ્યું આ તકે સેમિનાર યોજવામાં આવ્યો મોટી સંખ્યામાં સરપંચો તેમજ તલાટી કમ મંત્રી હાજર રહ્યા અને સેમિનારનો મૂળ મહત્વ સમજાવવામાં આવ્યું હતું સમગ્ર સેમિનારમાં ગ્રામ પંચાયતની અનેક વાતો તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ આવે છે
ઉના ગીર ગઢડા આજરોજ તલાટી કમ મંત્રી સરપંચનું શિબિર યોજવામાં આવ્યું હતું જેમાં તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પાચીબેન સામતભાઈ ચારણીયા તેમજ સામતભાઈ ચારણીયા તેમજ મહાનુભાવો હાજર રહ્યા હતા અને શિબિર નું મૂળ મહત્વ ગ્રામ પંચાયતમાં સરકારી યોજના કઈ રીતે લાવી અને આપણા ગામનો કઈ રીતે વિકાસ કરવો તેમજ ગ્રામીણ લોકોને કઈક યોજનાઓથી લાભ મળી શકે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જેમાં ખાસ કરીને સરપંચોને ગામનો વિકાસ અને ગામને સમૃદ્ધ કઈ રીતે કરવું સરકારની વિધવિધ યોજના નો લાભ લઈને આદર્શ ગામ કઈ રીતે બને તે સરપંચોને જણાવવામાં આવ્યું હતું