ઈલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા અને ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસ તથા રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર-કચ્છના મદદનીશ મતદાર નોંધણી અધિકારી ઓને મતદાન યાદી સુધારવા સંદર્ભે બે દિવસીય તાલીમ અંગે વર્કશોપ નો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે તા 29 અને 30 જુલાઈ એમ બે દિવસ ચાલનારા વર્કશોપમાં દિલ્હીથી આવેલા ઈ. સી. આઈ. ના આઈ. ટી. સી ઓફિસર શ્રી સક્ષય કુમાર દ્વારા મતદાર યાદીમાં નામ નોંધણી કમી કરવા રહેણાક કે મતવિસ્તાર ફેરફાર સંદર્ભે નવા ફોર્મ ની સમજ વૈધાનિક સુધારાઓ, આઈ. ટી. એપ્લિકેશન સંદર્ભે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નવા વેદા વૈધાનિક સુધારણા અનુસાર તા.01/10/2022 ના રોજ 18 વર્ષ પુરા કરતા યુવાઓ ને મતદાન યાદીમાં નામ નોંધણી કરાવવામાં આવશે આયોજન તાલીમ વર્કશોપમાં સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ તેમજ કચ્છ અને ભાવનગર જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાઈલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા અને ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસ તથા રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર-કચ્છના મદદનીશ મતદાર નોંધણી અધિકારી ઓને મતદાન યાદી સુધારવા સંદર્ભે બે દિવસીય તાલીમ અંગે વર્કશોપ નો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે તા 29 અને 30 જુલાઈ એમ બે દિવસ ચાલનારા વર્કશોપમાં દિલ્હીથી આવેલા ઈ. સી. આઈ. ના આઈ. ટી. સી ઓફિસર શ્રી સક્ષય કુમાર દ્વારા મતદાર યાદીમાં નામ નોંધણી કમી કરવા રહેણાક કે મતવિસ્તાર ફેરફાર સંદર્ભે નવા ફોર્મ ની સમજ વૈધાનિક સુધારાઓ, આઈ. ટી. એપ્લિકેશન સંદર્ભે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નવા વેદા વૈધાનિક સુધારણા અનુસાર તા.01/10/2022 ના રોજ 18 વર્ષ પુરા કરતા યુવાઓ ને મતદાન યાદીમાં નામ નોંધણી કરાવવામાં આવશે આયોજન તાલીમ વર્કશોપમાં સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ તેમજ કચ્છ અને ભાવનગર જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Trending
- ગુજરાત સરકારે ખેલ મહાકુંભ 3.0 શરૂ કર્યું, રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન મળશે
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો
- આ ચમત્કારિક પાનનું પાણી દરરોજ પીઓ, તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે!
- આજનું પંચાંગ 19 જાન્યુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે,વાંચો આજનું રાશિફળ
- નારંગી રંગના પોશાક સ્ટાઇલિશ લુક આપશે, તેને પહેરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
- આ છે શનિદેવના 5 પ્રખ્યાત મંદિરો, જ્યાં શનિવારે ઉભરાય છે ભક્તોનું ઘોડાપુર