રાજ્યમાં આમ આદમી પાર્ટી જન સંવેદના મુલાકાત યોજી રહી છે. ત્યારે આ વચ્ચે એક અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા જન સંવેદના મુલાકાતના બીજા ચરણની શરૂઆત કરવા માટે ઊંઝા પહોંચે તે પહેલા જ મહેસાણા પોલીસ એક્શનમાં આવી હતી મહેસાણા પોલીસે ગોપાલ ઈટાલીયાની ધરપકડ કરી છે.
188ના જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી છે
આપની લીગલ સેલ ટીમ મહેસાણા જવા માટે રવાના
188ના જૂના કેસમાં મહેસાણા પોલીસે ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી છે. બીજી તરફ મામાલાની ગંભીરતા જોતા આપની લીગલ સેલ ટીમ મહેસાણા જવા માટે રવાના થઈ છે.
gopal Italiya, Aam aadmi Party, mehsana arrest Gujarat Police
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268