અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આધારકાર્ડ માટે આપવામાં આવતી સેવાઓનીયુ.આઈ.ડી.એ.આઈ.દ્વારા નોંધ લેવામાં આવી છે.આ પાછળનું મુખ્ય કારણ એ છે કે મ્યુનિ.દ્વારા શારિરીક દિવ્યાંગ કે વયસ્ક સહિતના અન્ય કારણસર ઘરે સારવાર લઈ રહેલા લોકોના ઘરે જઈ આધારકાર્ડને લગતી કામગીરી ટીમ મોકલીને કરી છે.કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ, આધારકાર્ડ નોંધણી કે તેના અપડેશન માટે એપોઈન્મેન્ટ કે ટોકન લેવુ પડશે.અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આધારકાર્ડને લગતી કામગીરી કરવામાં આવી રહી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના આધારકાર્ડની કામગીરી કરતા સેન્ટરો ઉપર કામકાજના દિવસો દરમ્યાન રોજ સવારે ૧૦ થી સાંજના ૫.૩૦ સુધી કામગીરી કરવામાં આવતી હોય છે.બપોરે ૨થી ૨.૩૦ રીસેશનો સમય હોય છે.કેન્દ્ર સરકારે તાજેતરમાં બહાર પાડેલી ગાઈડલાઈન પ્રમાણે, આધારકાર્ડની નોંધણી કે તેના અપડેશન માટે અગાઉથી એપોઈન્મેન્ટ કે ટોકન લેવુ પડશે.આધારકાર્ડ નોંધણી કે અપડેશન માટે અગાઉથી એપોઈન્મેન્ટ કે ટોકન લેવું પડશેઆધારકાર્ડ નોંધણી કે અપડેશન માટે અગાઉથી એપોઈન્મેન્ટ કે ટોકન લેવું પડશેઅમદાવાદ મ્યુનિ.દ્વારા શારિરીક દિવ્યાંગ કે અન્ય કારણોસર ઘરે સારવાર લઈ રહેલાં લોકોના ઘરે જઈ આધારકાર્ડની કામગી હાથ ધરવામાં આવી
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું