અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યોજવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટી ના જિલ્લા અધ્યક્ષ હર્ષદ ગીરી ગોસ્વામી ની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચાના અને વિવિધ મોરચાના કાર્યકર્તાઓને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને બેઠક આજે સાણંદ નગરપાલિકા હોલ ખાતે યોજવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા અધ્યક્ષ શ્રી હર્ષદ ગીરી ગોસ્વામી ની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી કાર્યક્રમો ને લઈને વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજરોજ જિલ્લા ભાજપ ની ઉપસ્થિતિમાં નગરપાલિકા હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક નુ આયોજન કરવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નગરપાલિકા હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાણંદના નગરપાલિકા હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની બેઠક નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતા
Trending
- ભારતીય ગ્રાહકો માટે ચેતવણી, આ કંપનીની હજારો કાર ખરાબ થઈ કંપનીએ ચેતવણી જારી કરી
- BSF સૈનિકો આ રીતે બીયર અને દારૂની બોટલોનો ઉપયોગ કરે છે, કારણ જાણીને તમે ચોંકી જશો
- વિજયા એકાદશી પર શું ખરીદી શકાય , જાણો કઈ વસ્તુઓ ઘરે લાવવી શુભ મનાય
- દેશી બ્રાન્ડ લાવ્યું નાનું ઉપકરણ, તમારી કિંમતી વસ્તુઓ ખોવા નહીં દે
- મહાશિવરાત્રીના વ્રત પર બટાકાના ગોળા બનાવો, આ સરળ રેસીપી નોંધી લો
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ
- નવ મહિના પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી ટ્રેન દોડી , જાણો કેમ બંધ થઈ હતી સેવા
- મેરઠમાં રેપિડ રેલના ટ્રેકને અવરોધતા ૧૬૮ વર્ષ જૂના ધાર્મિક સ્થળ પર બુલડોઝર દોડ્યું, સમિતિ પોતાને દૂર કરી રહી હતી