Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય અમદાવાદ ગુજરાત પર્યાવરણ પાટણ બનાસકાંઠા બ્રેકીંગ ન્યૂઝ રાષ્ટ્રીય

ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ, કડકડતી ઠંડી સાથે બર્ફીલા પવન Cold Wave in Gujarat

ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ, કડકડતી ઠંડી સાથે બર્ફીલા પવન Cold Wave in Gujarat

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

રાજ્યમાં વહેલી સવારે અને સાંજના સમય બાદ ઠંડા પવન ફુંકાઈ રહ્યા છે.

Advertisement

આ સાથે જ કચ્છના નલિયામાં ગુજરાતનું સૌથી નીચું તાપમાન 8 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં સાંજ પડતા જ રસ્તાઓ જાણે સુમસાન બની જાય છે.

Advertisement

લોક ઠંડીથી બચવા માટે ઠેર ઠેર તાપણા કરી રહ્યા છે. અમદાવાદ શહેરનું તાપમાન પણ નીચું જતું રહ્યુ છે.

અમદાવાદમાં 8.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

Advertisement

રાજ્યમાં હજુ પણ ઠંડી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે.

Advertisement

ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી?

નલિયા 3.8, અમદાવાદ 8.6, ભુજ 9.6, ડિસા 8.2, વડોદરા 12.0, રાજકોટ 9.4, સુરત 15.4 ડીગ્રી તાપમાન રહ્યુ.

Advertisement

ઉત્તરભારત સહિત દેશના ઘણા ભાગોમા ઠંડીની આગાહી છે.રાજ્યમા પણ કડકડતી ઠંડી સાથે બર્ફીલા પવન ફૂંકાઈ રહ્યા છે.

Advertisement

મળતી માહિતી મુજબ માઉન્ટ આબુમાં માઇનસ ૬ ડિગ્રી અને ગુરુ શિખરમા માઇનસ 9 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

બર્ફીલી ઠંડીની મોજ માણવા હાલ આબુમા સહેલાણીઓ ઉમટી પડ્યા છે.

Advertisement

આ સાથે બનાસકાઠાના થરાદના દુધવા ​​​​​​​ગામમાં પણ બરફના થર જામી ગયેલા દ્ર્શ્યો સામે આવ્યા છે.

Advertisement

વાહનો પર બરફનો થર જામી ગયેલા વીડિયો લોકો સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે.

સાથે જ બનાસકાંઠા ના અમુક વિસ્તારો માં શિયાળુ પાક પર બરફ જામતાં ખેડુત વર્ગ ને પાક માં નુકશાન થવાની ચિંતા

Advertisement

cold Wave in Gujarat, icy winds with bitter cold

Shantishram News, Diyodar, Gujarat.

Advertisement

આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો   શાંતિશ્રમ જોડે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારોબિઝનેસફાયનાન્સઅજબગજબઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર

Advertisement

સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

Advertisement

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

Advertisement

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો

યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

Advertisement

#diyodar #banaskantha #uttar #gujarat_samachar #ગુજરાત_સમાચાર #લાઈવ #સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #સમાચાર #ખેડૂત_સમાચાર #top #માહિતી #હાઈલાઇટ  #વરસાદ #ગુજરાત #આજના #મુખ્ય #તાજાસમાચાર #ગુજરાતી_સમાચાર #today #Top_news #gujarat_live_samachar #breakingnews #gujaratnews

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Advertisement

Website https://shantishram.com/

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Advertisement

Shantishram News, Gujarat

 

Advertisement

संबंधित पोस्ट

આ 10 ભૂલો ને લીધે ગમે ત્યારે ફાટી શકે છે તમારો સ્માર્ટફોન, બચવા માટે કરો કામ…

shantishramteam

ખુલ્લા પગે ચાલવાથી આટલી બીમારીઓથી રહેશો દૂર, થાય છે અધધ ફાયદાઓ…

shantishramteam

15મી ઓગસ્ટે ગુજરાત માં કોણ કરાવશે ક્યાં ધ્વજવંદન ? જાણો વિગતે…….

Shanti Shram

રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા પર આગામી વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતા જિલ્લા ભાજપા પ્રભારી ડો. હર્ષદભાઈ પટેલ

Shanti Shram

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા થઈ ધરપકડ, જાણો ક્યા કેસમાં તથા શું છે સમગ્ર મામલો ?

shantishramteam

બનાસબેંકની ચૂંટણી પણ બીનહરીફ થવાના એંધાણ

Shanti Shram