Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત જીવનશૈલી બ્રેકીંગ ન્યૂઝ

અમદાવાદની છ વર્ષીય બાળકીને બહાદુરી પુરસ્કાર. બાળકી એ કર્યું છે એવું કામ કે તમે ચોંકી જશો

અમદાવાદની છ વર્ષીય બાળકીને બહાદુરી પુરસ્કાર. બાળકી એ કર્યું છે એવું કામ કે તમે ચોંકી જશો

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ

અમદાવાદની એક નાનકડી બાળકીએ એવી બહાદુરી બતાવી છે કે આજે સૌ તેના વખાણ કરી રહ્યા છે.

Advertisement

આ બહાદુરી બદલ છ વર્ષની આ ભૂલકીને રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર પણ 26 જાન્યુઆરીએ મળવાનો છે.

આ બહાદુરી બાળકી વિશે વાત કરીએ તો તેનુ નામ વિરાંગના ઝાલા છે અને તે અમદાવાદના રાજપથ ક્લબ પાસે પાર્ક-વ્યૂ ની રહેવાસી છે.

Advertisement

7 ઓગસ્ટ, 2022ના દિવસે પાર્ક વ્યૂ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી.

Advertisement

આ દરમિયાન વિરાંગના ફર્સ્ટ ક્લાસમાં ભણતી જ હતી.

વીરાંગના ટીવી જોતી હતી અને તેણે રિમોટ દબાવતા જ તેમાંથી એક સ્પાર્ક થયો.

Advertisement

આ બાદ તરત જ તે સ્પાર્ક આગ બનવા લાગ્યો અને થોડી જ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું.

આ સમયે વિરાંગનાએ ડરથી ચીસો પાડવા કે રડવાને બદલે તરત જ આસપાસના લોકોને અહી આગ લાગી હોવાની ચેતવણી આપી દીધી.

Advertisement

તેની આ સમજદારીને કારણે કોઈ જાનહાનિ ન થઈ. વીરાંગનાએ તેના પિતા આદિત્ય સિંહ અને માતા કામાક્ષીને પણ તરત આ આગ વિશે જાણ કરી દીધી.

વિરાંગનાના આ કાર્ય એ લગભગ 60 લોકોના જીવ બચાવી લીધા.

Advertisement

રડવાને બદલે બતાવી સમજદારી

આ માટે વીરંગનાને 26 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર પણ આપવાના સમાચાર છે.

Advertisement

જો કે આ પરિવારમા કઈ નવુ નથી કે કોઈને એવોર્ડ મળી રહ્યો હોય.

વિરાંગના દાદાને પણ મળી ચૂક્યો છે રાષ્ટ્રીય પુરસ્કાર

Advertisement

આ અગાઉ વિરાંગના દાદા કૃષ્ણકુમારસિંહ ઝાલા જેઓ એનસીસી કેડેટ હતા.

તેઓને પણ 1969માં પ્રજાસત્તાક દિવસે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી તરફથી ‘ઓલ ઈન્ડિયા બેસ્ટ કેડેટ જુનિયર ડિવિઝન’ એવોર્ડ મળ્યો હતો.

Advertisement

Breaking આજના તાજા સમાચાર Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

ગુજરાતની તથા વિશ્વભરની સાચી અને સચોટ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર. શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

Advertisement

#diyodar #banaskantha #uttar #gujarat

#ગુજરાત_સમાચાર #સમાચાર_લાઈવ #સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #ખેડૂત #top #માહિતી #હાઈલાઇટ #શિક્ષક #શાળા_કોલેજ #વરસાદ #આજના_સમાચાર #લાઈવ #તાજા #નવાંનિયમો #કાયદા #પાટણ #બનાસકાંઠા #દિયોદર #ગુજરાત

Advertisement

#Ahmedabad #Gandhinagar #rajkot #surat #vadodara #baroda #kheda #aanand #nadiyad #bhavnagar #bhuj #deesa #palanpur #patan #himatnagar #modasa #prantij #gambhoi #kheralu #mehsana #bharuch #vapi #somnath #bjp #congress #aap #election #narendra_modi #amit_shah #rahul_gandhi #soniya_gandhi #kejriwal #bhupendra_patel #yatra #viral #video

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update

Advertisement

Facebook Page https://www.facebook.com/ShantishramN…

Website https://shantishram.com/

Advertisement

YouTube https://youtube.com/channel/UCJiM51UQ…

Shantishram News, Gujarat

Advertisement

संबंधित पोस्ट

શાંતિશ્રમ સમાચાર તાઃ ૨૯-૦૩-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram

મિઝોરમ પ્રધાને કરી જાહેરાત, સૌથી વધુ બાળકોના માતા-પિતાને મળશે રુપિયા 1 લાખ

shantishramteam

વડોદરામાં 108 દિવ્યાંગો પ્રભુતામાં પગલા માંડશે,ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું 

Shanti Shram

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં થી ખનીજ ચોરી કરતા વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Shanti Shram

સુરેશ શાહ (રાનેર) ભાજપ (BJP) ની કારોબારીમાં આમંત્રીત

Shanti Shram

પિતાનું ઋણ ચુકવતો કાંકરેજ વડાનો જૈન પરિવાર

Shanti Shram