Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય ગુજરાત બ્રેકીંગ ન્યૂઝ શિક્ષણ

શિક્ષિકા બની શેતાન લાકડી તૂટી ગયા બાદ પણ વિદ્યાર્થીઓને માર્યો માર

શિક્ષિકા બની શેતાન લાકડી તૂટી ગયા બાદ પણ વિદ્યાર્થીઓને માર્યો માર

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

વલસાડના ખડકી ગામમાં પ્રાથમિક શાળાની શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર માર્યો હોવાનો મામલો સામે આવ્યો છે.

Advertisement

પ્રાથમિક શાળાની શિક્ષિકાની આ હરકતથી વાલીઓ નારજ થયા છે અને તેમને બદલી કરવાની માંગ કરી છે.

Advertisement

શિક્ષિકાએ 40 વિદ્યાર્થીઓને માર માર્યો હોવાની જાણ વાલીઓને થતા વાલીઓએ શાળામાં તાળાબંધી કરી દીધી છે.

શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર માર્યો આ ઘટના વિશે વિગતે વાત કરીએ તો વિદ્યાર્થીઓને પ્રાર્થનામાં પહોંચવામાં 10 મિનિટ મોડું થઈ ગયુ હતું અને આ વાતથી નારાજ શિક્ષિકાએ તમામ વિદ્યાર્થીઓને માર માર્યો.

Advertisement

માત્ર આટલુ જ નહી વાલીઓએ જણાવ્યુ કે લાકડી તૂટી ગયા બાદ શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર માર્યો છે.

Advertisement

હવે આ મામલો જિલ્લા શિક્ષણ વિભાગ અને ધરમપુર પોલીસ સુધી પહોચ્યો અને તપાસ શરૂ કરાઈ છે.

A case of primary school teacher beating students in Khadki village of Valsad

Advertisement

Shantishram News, Diyodar, Gujarat.

આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો   શાંતિશ્રમ જોડે

Advertisement

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારોબિઝનેસફાયનાન્સઅજબગજબઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર

સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268

Advertisement

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

Advertisement

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટને તથા ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો

Advertisement

યુટ્યુબ પર અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.

#diyodar #banaskantha #uttar #gujarat_samachar #ગુજરાત_સમાચાર #લાઈવ #સવારના_ન્યુઝ #ન્યુઝ #બપોરના_ન્યુઝ #સાંજ_સમાચાર #સમાચાર #ખેડૂત_સમાચાર #top #માહિતી #હાઈલાઇટ  #વરસાદ #ગુજરાત #આજના #મુખ્ય #તાજાસમાચાર #ગુજરાતી_સમાચાર #today #Top_news #gujarat_live_samachar #breakingnews #gujaratnews

Advertisement

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

Advertisement

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Shantishram News, Gujarat

Advertisement

 

Advertisement

संबंधित पोस्ट

દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં દરોડો પાડી પોલીસે એક શખ્સને દારૂ સાથે પકડી પાડ્યો

Shanti Shram

ખાલી પેટ ખાવાથી ઘટી શકે છે ડાયાબિટીસનું જોખમ, જાણો શું કહે છે રિસર્ચ…

shantishramteam

પાંચ દિવસ પહેલા જ મિલ્ખાસિંહની પત્નિએ દુનિયા છોડી હતી,અને હવે મહાન એથલેટ મિલ્ખા સિંહ નથી રહ્યા!!!

shantishramteam

પેમેન્ટ ને વધુ સરળ બનાવવા PM મોદીએ લોન્ચ કર્યું આ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ, જાણી લો કઈ રીતે કરશે કામ

shantishramteam

ડ્રોન ટેકનૉલોજીના ઉપયોગથી ખેડૂતોના ખેતરમાં નેનો યુરિયા છંટકાવ કરવાની પહેલ રાજ્ય શરૂ કરશે : CM

Shanti Shram

ONGCએ 6,734 કરોડ રૂપિયા નફો નોંધાવ્યો Q4 પરિણામોમાં, રોકાણકારોને કેટલું મળશે ડિવિડન્ડ???

shantishramteam