



ગાંધીનગર GIDC ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું.ઈલે- એસ્ટેટ GIDC ગાંધીનગર ખાતે આજે સવારે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહના ગાંધીનગરને હરિયાળુ બનાવવાની નેમ સાથે એક હજારથી વધુ વૃક્ષો વાવીને હરિયાળું ગાંધીનગર બનાવવા હેતુથી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, ગેઝિયાના પ્રમુખશ્રી ચાણકયભાઈ પટેલ, પૂર્વ શહેર પ્રમુખ નીતિનભાઈ પટેલ અને હોદ્દેદારો તેમજ ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.ગાંધીનગર GIDC ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું.ઈલે- એસ્ટેટ GIDC ગાંધીનગર ખાતે આજે સવારે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહના ગાંધીનગરને હરિયાળુ બનાવવાની નેમ સાથે એક હજારથી વધુ વૃક્ષો વાવીને હરિયાળું ગાંધીનગર બનાવવા હેતુથી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો.આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, ગેઝિયાના પ્રમુખશ્રી ચાણકયભાઈ પટેલ, પૂર્વ શહેર પ્રમુખ નીતિનભાઈ પટેલ અને હોદ્દેદારો તેમજ ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. ગાંધીનગર GIDC ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું.ઈલે- એસ્ટેટ GIDC ગાંધીનગર ખાતે આજે સવારે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું